કોમી એકતાના પ્રતિક
હજરત ગેબનશા પીર દાદા નો સંદલ શરીફ અને ઉર્સ મુબારક ની આન બાન શાન સાથે શાનદાર ઉજવણી
હજરત ગેબનશા પીર દાદા નો સંદલ શરીફ અને ઉર્સ મુબારક ની આન બાન શાન સાથે શાનદાર ઉજવણી.
કોમી એકતાના પ્રતિક આણંદ ના સારસા ચોકડી થી રાસનોલ તરફ જતા વચ્ચે ઘોડાપુરા પાટીયા તરફ હજરત ગેબનશા પીર દાદા નો સંદલ શરીફ અને ઉર્સ મુબારક ની બકરાઈદ ના બીજા દિવસે આન બાન શાન સાથે શાનદાર ઉજવણી કરવામાં આવી.દરગાહ ના ખાદિમ સફીભાઈ એ જણાવ્યું હતું કે તમામ અકિદતમન્દો તેમજ શ્રધ્ધાળુઓ એ નીયાઝ નો લાભ લીધો હતો.
સંકલન:કલ્પેશ પટેલ,આણંદ
મો-9979407774,
9879407774
0 comments: