સ્પેક બી.એડ્. સેમેસ્ટર-4 નું ગૌરવ
તિરૂપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ ઍજ્યુકેશન કૅમ્પસ (સ્પેક) સ્થિત સરદાર પટેલ કૉલેજ ઑફ ઍજ્યુકેશન, બાકરોલમાં સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા લેવાયેલ બી.એડ્. સેમેસ્ટર-4 ની પરીક્ષામાં કૉલેજના પ્રશિક્ષણાર્થીઓએ ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કરેલ છે, જે અંતર્ગત ટોપ -10 માં 1 પ્રશિક્ષણાર્થી આવેલ છે. જે સંસ્થા માટે ખૂબ જ ગૌરવની વાત છે. યુનિવર્સીટી કક્ષાએ દસમો ક્રમાંક અને કોલેજમાં પ્રથમ ક્રમાંક
નિરાલી ચૌહાણએ પ્રાપ્ત કરેલ છે.યુનિવર્સીટીમાં આ સફળતા પ્રાપ્ત કરવા બદલ સંસ્થાના આચાર્યશ્રી ડૉ.પ્રભાત કાસરા,આઈ.કયુ.એ.સી. કૉ-ઓર્ડીનેટર ડૉ.આરતી.પટેલ,એચ.ઓ.ડી ડૉ.ભાવના ભાવસાર તેમજ સ્ટાફગણ દ્વારા તમામ પ્રશિક્ષણાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
આ સિદ્ધિ બદલ સંસ્થાના સેક્રેટરી શીતલ પટેલ તેમજ તમામ ટ્રસ્ટીશ્રીઓ અને સ્પેક મેનેજમેન્ટ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
સંકલન:કલ્પેશ પટેલ, આણંદ
મો:9879407774,
9979407774
0 comments: