Friday, 28 October 2022

કપડવંજ ખાતે KD KRUNAL પ્રોડક્સન "કંઈક તો લોચો છે " ભાગ -2 નટરાજ સિનેમા કપડવંજ ખાતે પ્રીમિયર શો યોજાયો

SHARE

કપડવંજ ખાતે KD KRUNAL પ્રોડક્સન "કંઈક તો લોચો છે "ભાગ 2  નટરાજ સિનેમા કપડવંજ ખાતે પ્રીમિયર શો યોજાયો

 કપડવંજ ખાતે KD KRUNAL પ્રોડક્સન "કંઈક તો લોચો છે "ભાગ 2  નટરાજ સિનેમા કપડવંજ ખાતે પ્રીમિયર શો યોજવામાં આવ્યો આ
કાર્યક્રમના પ્રમુખ ડો. હરીશભાઈ કુંડલીયા (પ્રમુખ, કપડવંજ કેળવણી મંડળ) ,
મુખ્ય મહેમાન: મણીભાઈ દેવજીભાઈ પટેલ (ભૂતપૂર્વ મંત્રીશ્રી, ગુજરાત રાજ્ય),
અતિથિ વિશેષ નવીનભાઈ ચોપડા (કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ, કપડવંજ)ગોપાલભાઈ શાહ (ખેડા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ)
કે. કે. પટેલ સાહેબ (સી. એન. વિદ્યાલય, કપડવંજ)
પ્રીતિબેન સરગરા (ટચ એન્ડ ગ્લો લેડીઝ બ્યુટી સલૂન, કપડવંજ)
કાર્યક્રમનું સંચાલન: પ્રોફેસર એ. બી. પાડા, આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, કપડવંજ) મહાનુભાવો  કાર્યક્રમ માં હાજર રહ્યા હતા

--નમસ્કાર ગુજરાત ન્યુઝ
 કઠલાલ બ્યુરો ચીફ 
લાલસિંહ ઝાલા
SHARE

Author: verified_user

0 comments: