Thursday, 30 March 2023

આણંદ ટાટા તનિષ્ક ઝવેલર્સ શોરૂમ ખાતે સંગીની કલબનો શુભારંભ

SHARE
 આણંદ ટાટા તનિષ્ક ઝવેલર્સ શોરૂમ ખાતે સંગીની કલબનો શુભારંભ
કુકિંગ એક્સપર્ટ સેજલ ભલાવત ,તપરવેર મેનેજર સૌરભ શાહે આણંદ વિધાનગર ની મહિલાઓના વિકાસ અર્થે સંગીની કલબ  દ્રારા વિશેષ કાર્યક્રમો આગળ ના સમયમાં યોજવા નવી કલબ ની સ્થાપના કરવામાં આવી
નમસ્કાર ગુજરાત દૈનિક ,સીને મીડિયા ફાઉન્ડેશન અમદાવાદ ,ધ બ્યુટી ટાઉન વડોદરા અને તનિષ્ક ઝવેલર્સ તનેરા સાડી ના સહયોગ થી  વિશ્વ મહિલા દિવસ નિમિત્તે "નારી રત્ન સન્માન સમારોહ-૨૦૨૩ " યોજવમાં આવેલ પ્રોગ્રામમાં સહયોગી તનિષ્ક જવેલર્સ તનેરા સાડી વડોદરાના માર્કેટિંગ મેનેજર વિવેક વ્યાસ અને આણંદ ના કર્મચારીઓને સીને મીડિયા ફાઉન્ડેશન અમદાવાદ પ્રમુખ અને ન્યૂઝ ઓનલાઈન ગ્રુપના તંત્રી ડૉ કલ્પેશ પટેલ ને સીને મીડિયા ફાઉન્ડેશન ટ્રસ્ટી નિમિષા જાની દ્રારા સન્માન પત્ર ને મેગેઝીન આપવામાં આવ્યું
આણંદ વિદ્યાનગર માર્ગ પર આવેલ ટાટા કંપનીના તનિષ્ક જ્વેલર્સ ની અંદર નવી ક્લબ સંગીની ગ્રુપ માટે નો એક ગેમ અને હાઉસીગ સાથે પ્રોગ્રામ કરવામાં આવ્યો અને સંગીની ક્લબ આણંદ ખાતે કુકિંગ એક્સપર્ટ સેજલ ભલાવત અને ટપરવેરના મેનેજર સૌરભબેન શાહ દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવ્યો.આ કાર્યક્રમમાં 50થી વધુ બહેનો સામેલ થયા હતા. આ સંપૂર્ણ પ્રોગ્રામ સફળ બનાવવા માટે તનિષ્કના માર્કેટિંગ મેનેજર વિવેક વ્યાસ ,તનિષ્ક શોરૂમના મેનેજર હેમંત વ્યાસ અને કુકિંગ એક્સપર્ટ સેજલબેન ભલાવત અને ટપરવેરના મેનેજર સૌરભબેન શાહના હસ્તે કરવામાં આવ્યો તનિષ્ક નો ઉદ્દેશ એ હતો કે લોકોને જ્વેલરી અને ગોલ્ડનું જ્ઞાન મળે અને ત્યાં ગોલ્ડના કેરેટ પણ ચેક કરી આપવામાં આવ્યા અને ત્યાં ચાલતો મંથલી પ્લાન એટલે કે ગોલ્ડન હાર્વેસ્ટ સમજાવવામાં આવ્યો હતો અને ટાટા તનેરા એટલે કે સાડી વિશે પણ માહિતી આપવામાં આવી હતી tata કંપની વિશે બધી જ માહિતી આપવામાં આવી જે સાંભળી મહિલાઓ ખૂબ જ ઉત્સાહિત થઈ હતી જ્યારે સંગીની કલબની સ્થાપના દીને આ કલબ આણંદ વિધાનગર ની બહેનો ફન ગેમ, અપડેટ  તેમજ બહેનો લગતી વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવશે તે સંદર્ભે  ઉપસ્થિત બહેનો સેજલ ભલાવતે માહિતી આપી હતી સાથે સાથે તાજેતરમાં યોજાયેલ નમસ્કાર ગુજરાત દૈનિક ,સીને સીને મીડિયા ફાઉન્ડેશન અમદાવાદ ધ બ્યુટી ટાઉન વડોદરા ની સાથે તનિષ્ક ઝવેલર્સ ,તનેરા સાડી વડોદરા ના સહયોગથી વિશ્વ મહિલા દિવસ નિમિત્તે નારી રત્ન સન્માન સમારોહ 2023 નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ટ્રોફી સ્પોન્સર તરીકે સહયોગની સાથે તનિષ્ક જવેલર્સ ,તનેરા સાડી આણંદના કર્મચારીગણનો સહયોગ મળ્યો હતો તે સંદર્ભે સીને મીડિયા ફાઉન્ડેશન અમદાવાદના પ્રમુખ અને ન્યૂઝ ઓનલાઈન ગ્રુપના તંત્રી ડો કલ્પેશ પટેલ અને ટ્રસ્ટી નિમિષાબેન જાનીએ સન્માન પત્ર ની સાથે આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ બહેનોને નારી રત્ન સન્માન સમારોહ 2023 ની મેગેઝીન ભેટ આપવામાં આવી હતી


ફોટો-હર્ષ જાની ,વિદ્યાનગર
સંકલન-કલ્પેશ પટેલ,
SHARE

Author: verified_user

0 comments: