Wednesday, 29 March 2023

ચૈત્રી નવરાત્રી ની આઠમના દિવસે ગાયત્રી યજ્ઞ નું તોરલસ યોગ કલાસ આણંદ દ્રારા ભવ્ય આયોજન કરાયું

SHARE
ચૈત્રી નવરાત્રી ની આઠમના દિવસે ગાયત્રી યજ્ઞ નું તોરલસ યોગ કલાસ આણંદ દ્રારા ભવ્ય આયોજન કરાયું
ગાયત્રી યજ્ઞ માં બેસવાનો લાભ  ન્યૂઝ ઓનલાઈન ગ્રુપના તંત્રી અને સીને મીડિયા ફાઉન્ડેશન ના પ્રમુખ ડૉ કલ્પેશ પટેલ ને સીને મીડિયા ફાઉન્ડેશન ના ટ્રસ્ટી નિમિષા જાની આપવાની સાથે   ગાયત્રી પરિવાર આણંદ  અને મલહાર ઝવેલર્સ દ્રારા    તોરલબેન પટેલે વિશેષ સન્માન કર્યું હતું

આણંદ,તા-૨૯-ચૈત્રી નવરાત્રી ની આઠમના દિવસે ગાયત્રી યજ્ઞ નું Toral's Yog class પ્રમુખ સ્વામી અર્બન કોમ્યુનિટી હૉલ,આણંદ ખાતે આયોજન કરવામાં આવેલ હતું જેમાં તોરલસ યોગ  કલાસ   તોરલબેન પટેલ ચલાવે છે જેઓના કલાસ માં મોટી સંખ્યામાં બહેનો આ યોગ કલાસ નો લાભ મેળવી રહી છે જ્યારે તોરલબેન દ્રારા  સ્વાસ્થ્ય ને લગતા હેલ્થ ચેકઅપ જેવા અનેકવિધ સેવાકીય કાર્યક્રમો કરી રહ્યા છે જ્યારે ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે ત્યારે ગાયત્રી પરિવાર આણંદ દ્રારા આઠમ ના દિવસે ગાયત્રી  યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યોગ કલાસ ની બહેનોની સાથે મિત્ર વર્તુળ મોટી સંખ્યામાં  સહભાગી રહી ઉપસ્થિત રહેવાનો લાભ મેળવી ગાયત્રીયજ્ઞ માં બેસવાનો લાભ  ન્યૂઝ ઓનલાઈન ગ્રુપના તંત્રી અને સીને મીડિયા ફાઉન્ડેશન ના પ્રમુખ ડૉ કલ્પેશ પટેલ ને સીને મીડિયા ફાઉન્ડેશન ના ટ્રસ્ટી નિમિષા જાની આપવાની સાથે   ગાયત્રી પરિવાર આણંદ  અને મલહાર ઝવેલર્સ દ્રારા    તોરલબેન પટેલે વિશેષ સન્માન કર્યું હતું સાથે ઉપસ્થિત ગાયત્રી પરિવારની બહેનો નું પણ ભવ્ય સન્માન. મલહાર ઝવેલર્સ દ્રારા કરાયું હતું આ ગાયત્રી યજ્ઞ નું સફળ આયોજન તોરલબેન પટેલે કર્યું હતું

સંકલન-કલ્પેશ પટેલ,આણંદ
મો-9879407774,
9979407774
SHARE

Author: verified_user

0 comments: