મોરબીની વતની યુ ટ્યુબ ફેમ ભુરીભાભી હવે ગુજરાતી સિનેમામાં ઝળકશે " મોની પટેલ"
ગુજરાત ની એક નવી તારિકા જેને થોડા સમય માં ઘણી પ્રગતિ કરી યુટુબ ના વિડીયો માં *ભુરીભાભી* થી ઓળખાતી મોરબી ના રંગપર ગામ ની મોની પટેલ યુટ્યુબ ના વિડીયો નુ ટેલેન્ટ જોય ગુજરાતી ફિલ્મો ના નિર્માતા -દિગ્દર્શકો એ મોની પટેલ ને સિનેમા ની ફિલ્મ માં કામ આપવા લાગ્યા,
મોની પટેલ ગુજરાતી સિનેમા ની 8 ફિલ્મો પુરી કરી ચૂકી છે,
પ્રથમ ગુજરાતી ફિલ્મ તારીખ 11/2/2022 રિલીઝ થઈ રહી છે જેનું નામ છે "એક ચપટી સિંદુર" આ ફિલ્મ પુજારા ફિલ્મ્સ વડોદરા ના બેનર હેઠળ બનેલી છે તેના નિર્માતા દિગ્દર્શક સુરેશ એમ.ઠક્કર છે.
ફિલ્મ નું મેનેજમેન્ટ ગુજરાત ની જાણીતી ફિલ્મ મેનેજમેન્ટ કંપની ગોટી ફિલ્મ પ્રોડ્યૂકશન હોઉસ કિશોર બી.ગોટી નું છે નું છે,
કથા -પટકથા - સંવાદ સુરેશ એમ ઠક્કર ના છે. સંગીત જયેશ બારોટ નું છે,
બીજી ફિલ્મ એસ.જી.પિક્ચર ના બેનર હેઠળ બનેલી ગુજરાતી ફિલ્મ "હવે શું ?"
તેના નિર્માતા હરેશ જી.પટેલ
અને દિગ્દર્શક કિશોર બી.ગોટી છે
"હવે શું ?" ગુજરાતી ફિલ્મ તારીખ 18/2/2022 રિલીઝ થઈ રહી છે.
કથા -પટકથા - સંવાદ મોબિન ખાન ના છે. સંગીત જયેશ બારોટ નું છે.
ત્રીજી ગુજરાતી ફિલ્મ જે રેહાના ફિલ્મ્સ ના બેનર હેઠળ બનેલી "શરીફ બદમાશ"
ગુજરાતી ફિલ્મ તારીખ 26/2/2022 રિલીઝ થઈ રહી છે
નિર્માતા દિગ્દર્શક સલીમ યું.મેમણ છે.
ફિલ્મ નું મેનેજમેન્ટ ગુજરાત ની જાણીતી ફિલ્મ મેનેજમેન્ટ કંપની ગોટી ફિલ્મ પ્રોડ્યૂકશન હોઉસ કિશોર બી.ગોટી નું છે નું છે,
કથા -પટકથા - સંવાદ કાંતિ પ્રજાપતિ ના છે. સંગીત માસ્ટર રાણા નું છે,
અભીનેત્રી મોની પટેલ ની આ મહિના માં ૩ ફિલ્મ રિલીઝ થાય છે તે આ નવી તારિકા માટે સુવર્ણ તક છે,
અને બીજી આવનારી ફિલ્મો લવ નું લાઇસન્સ,
અધૂરા અરમાન,
હવે મારે ભણવું છે
વિશેષ મુલાકાત:-કલ્પેશ પટેલ
મો-9879407774
CASINO HOTEL ROAD - RIVER HONG KONG KONG LANG
ReplyDeleteCASINO HOTEL ROAD 양주 출장마사지 - 인천광역 출장안마 RIVER HONG KONG 고양 출장안마 LANG. 16 안성 출장마사지 BULLET ST | PORTLAND PAPEL,ONG 논산 출장샵 KONG.