રાહી રાઠોર અને કશિશ રાઠોર દ્વારા આયોજિત સંગીત કાર્યક્રમમાં ગુજરાતના નામાંકિત કલાકારો ઉપસ્થિત
તાજેતરમાં RR KR તરીકે જાણીતી બેલડી રાહી રાઠોર અને કશિશ રાઠોર દ્વારા આયોજિત સંગીત કાર્યક્રમમાં ગુજરાતના બિગ બી બંકિમ પાઠક, લાફ્ટર ચેલેન્જ ફેમ અરવિંદ શુક્લા, સ્વરાલીયન્સ શશીન પંડ્યા (વોઇસ ઓફ કિશોર), ભાસ્કર ત્રિવેદી(વોઇસ ઓફ મુકેશ) વગેરે સાથે મળીને રજૂ થયો હતો.
આમ ટીમ સ્વરાલયે નવા જૂના ગીતો ગાઈને દરેકના દિલ જીત લીધા.
સંકલન:કલ્પેશ પટેલ, આણંદ
મો-9879407774,
9979407774
0 comments: