મહાદેવ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજીત ધ ગ્રાન્ડ મેંહદી કોમ્પિટિશન યોજાઈ
સ્પર્ધામાં મુખ્ય મહેમાન માં મીતા બેન પટેલ (ગુજરાતી ફિલ્મ અભિનેત્રી અને નિર્માતા) બીજલબેન મિસ્ત્રી ( મિસ ઈન્ડિયા 2023)( ufl) ડૉ કલ્પેશ પટેલ ( સિને મીડિયા ફાઉન્ડેશન પ્રમુખ અને નમસ્કાર ગુજરાત દૈનિક મેનેજિંગ તંત્રી) વિશેષ ઉપસ્થિત રહ્યા હતા
નડિયાદ માં સૌ પ્રથમ વાર,મહાદેવ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજીત અંકિતા અમરીશ પટેલ દ્વારા, ધ ગ્રાન્ડ મેંહદી કોમ્પિટિશન યોજાયો જેમાં 150 દીકરીઓએ આ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ થઈ હતી દરેક દીકરીઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યા એક થી પાંચ વિનરને ટ્રોફી આપવામાં આવી આ પ્રોગ્રામ નડિયાદ બાલ્કની બારી માં ખાતે કરવામાં આવ્યો હતો મુખ્ય મહેમાન માં મીતા બેન પટેલ (ગુજરાતી ફિલ્મ અભિનેત્રી અને નિર્માતા) બીજલબેન મિસ્ત્રી ( મિસ ઈન્ડિયા 2023)( ufl) ડૉ કલ્પેશ પટેલ ( સિને મીડિયા ફાઉન્ડેશન પ્રમુખ અને નમસ્કાર ગુજરાત દૈનિક મેનેજિંગ તંત્રી) હરીશ ભાઈ જાની (બાલ્કની બારી ના મંત્રી)તથા મહાદેવ ગ્રુપ ના સભ્યો, અમરીશ પટેલ (મંત્રી)સુજલ ભાઈ, નિલેશભાઈ, મેહુલ ભાઈ અને મહેંદી જજીસ , ધ્વારા આજનો પ્રોગ્રામ સફળ બનાવવા માં મહત્વ નો ફાળો રહ્યો હતો
આ સ્પર્ધામાં કે કેટેગરી ની દીકરીઓ એ ભાગ લીધો હતો તેના વિજેતા ઓની યાદી આ પ્રમાણે છે
ઉંમર 4 થી 18 ના 5 વિજેતા
1 .તનુ ગોસ્વામી,
2. શબા એફ મોટા ના,
3. અક્ષા અલાદ,
4. પ્રિયાંશી કા પટેલ,
5. દિયા મિસ્ત્રી
ઉંમર 19 થી 35 માં 5 વિજેતા
1 .સંગીતા પરમાર,
2. કિંજલ પુરાણી ,3 .હિમાની પટેલ,
4.શબનમ સાભાઈ,
5. રોશની ખત્રી.
સંકલન:કલ્પેશ પટેલ, નડિયાદ
મો:9879407774,
9979407774
0 comments: