BPEI બેંગલોર પ્રિન્ટ એક્સચેન્જ ઇન્ટરનેશનલ ૧૦૨ કલાકારોનું પ્રિન્ટ પ્રદર્શન Msu ફાઇન આર્ટ માં યોજાયું
બરોડા ગ્રાફિક ડિપાર્ટમેન્ટ અને લવારું આર્ટ સેન્ટર (બેંગલોર )ના સહિયારા પ્રયાસથી ૧૦૨ પ્રીન્ટમેકિગ ના કામ નું પ્રદર્શન ફાઇનઆર્ટના એક્સિબીશન હોલમાં તારીખ ૧૨ અને ૧૩એપ્રિલ માટે યોજાયું.
આ પ્રદર્શનને બેંગલોર ખાતે બેંગલુરુ પ્રિન્ટ એક્સચેન્જ ઈન્ટરનેશનલ(bpei)ના નામે દર વરસે યોજવામાં આવે છે.આનો મુખ્યહેતું એ છે કે આમાં નવા ઉભરતા printmekars ને નવી ટેકનીક નો પરિચય થાય તેમજ પ્રિંન્ટમેકિંગ માધ્યમનો વધુ ફેલાવો થાય. કારણ પ્રિંટમેકિંગ પણ આર્ટનું એક અગત્યનું પાસું છે.
Bpeiના diarector અલ્કા ચાવડા તેમજ curator સુરેશકુમારનું માનવું છે કે પ્રીન્ટમેકિંગ એ પણ બીજા આર્ટ mideum જેટલુંજ અગત્યનું છે.અને તેને પણ બીજા કળા માધ્યમ જેટલોજ પ્રતિસાદ મળવો જોઈએ. આ હેતુથી અલ્કા ચાવડા ડાયરેક્ટર ( director) તેમજ સુરેશ કુમાર( cureator) કુયરેટર કામ કરી રહ્યા છે. અને bpeiની પણ શરૂઆત કરી. Bpei અત્યાર સુધી બે સફળ પ્રોજેક્ટ કરી ચૂક્યું છે,તેમજ ૧૦૨ આર્ટિસ્ટના પ્રિન્ટ તેમના કલેક્શનમાં છે. અને આ કલા સમૂહને લઈ તેઓ અહી Msu ની ફાઇન આર્ટ ગેલેરીમાં પ્રિન્ટનો શો કરી રહ્યા છે. આ પ્રદર્શન માં ૪૦ જેટલા દેશોના કલાકારોએ ભાગ લીધો છે તેમજ ૬૪ જેટલા સ્વદેશી કલાકારો પણ ભાગ લીધેલ છે.
સંકલન-કલ્પેશ પટેલ,વડોદરા
મો-9879407774,
9979407774
0 comments: