Wednesday, 8 March 2023

જાગૃતિ મહિલા સમાજ, આણંદ ના ઉપક્રમે અંબાજીપુરા પ્રાથમિક શાળા બોરીઆવી માં હોળી-ધુળેટી ના તહેવાર ની ઉજવણી

SHARE
જાગૃતિ મહિલા સમાજ, આણંદ ના ઉપક્રમે અંબાજીપુરા પ્રાથમિક શાળા બોરીઆવી માં હોળી-ધુળેટી ના તહેવાર ની ઉજવણી 

જાગૃતિ મહિલા સમાજ, આણંદ ના ઉપક્રમે સંસ્થાના આદ્યસ્થાપક કુસુમબેન પટેલ અને પ્રમુખ ભારતીબેન પટેલ ના માર્ગદર્શન હેઠળ દત્તક લીધેલ અંબાજીપુરા પ્રાથમિક શાળા બોરીઆવી માં હોળી-ધુળેટી ના તહેવાર ની ઉજવણી કરી. ઈન્દુબેન વાઘેલા એ   બાળકોને હોળી  ધુળેટીનો તહેવારને કેમ ઉજવાય છે. તે જણાવ્યુ. બાળકોને ધાણી, ચણા, શીંગ, ખજૂર, બિસ્કિટ, ચોકલેટ ને આઈસક્રીમનુ વિતરણ કર્યુ. નિમિષાબેન જાની બ્યુરો ચીફ નમસ્કાર ગુજરાત દૈનિક, કરમસદ એમણે બાળકો માટે બધી વસ્તુઓ સરસ પેકેટ બનાવ્યા હતા. આભાર બેન. દાતા જાગૃતિ પરિવાર ની બહેનો. સર નિલેશભાઈ શાહ અને કેતુલભાઈ પટેલ નો સુંદર સહકાર મળ્યો.

સંકલન-કલ્પેશ પટેલ, આણંદ
SHARE

Author: verified_user

0 comments: