કપડવંજ તાલુકાના ચીખલોડ ગામે શ્રી વીજળી હનુમાનજી મંદિરનો પ્રથમ પાટોત્સવ યોજાયો
ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના સ્વામિનારાયણ સંપ્રદાયમાં લીમડા વાળા સંતો ના ગામ તરીકે ઓળખાતા ચિખલોડ ગામે શ્રી વિજળીયા હનુમાનજી મંદિર નો પ્રથમ પાટોત્સવ સંવત ૨૦૭૯ ને શુક્રવાર તારીખ ૨૪/૨/૨૦૨૩ ના દિવસે યોજાયો હતો જેમાં સર્વે ગ્રામજનો ના સાથ સહયોગ થી સવારે ૭:૩૦ કલાકે બામણીયા લાટ થી શોભાયાત્રા કાઢવામાં આવી હતી ચિખલોડ ગામમાં ફરીને હનુમાનજી મંદિર પહોંચી હતી,
યજ્ઞ સવારે ૮ કલાકે ચાલુ કરવામાં આવ્યો હતો જેમાં કુલ ૨૦ જેટલા યજમાનો એ પાટલા વિધિ નો લાહવો લીધો હતો, સર્વે દાતા શ્રી દ્વારા પૂજા વિધિ કરીને ૧૨:૩૦ કલાકે મંદિર પર નેજો ચઢાવાયો હતો,
કળશ ગદા અને છત્ર નો ચઢાવો બપોરે ૧૩:૪૫ કલાકે કરવા માં આવ્યો હતો અને પ્રસાદ સ્વરૂપે ભોજન પ્રસાદ પણ રાખવા માં આવ્યો હતો. મંદિર શિખર ના દાતા શ્રી ડૉ. નિકુલ ભાઈ જીતેન્દ્ર ભાઈ પટેલ બામણીયા લાટ, મંદિર ના કલર દાતા ઘનશ્યામ ભાઈ કોદર ભાઈ પટેલ ચિખલોડ ,. પત્થર ના દાતા ઇશ્વરભાઇ પુજાભાઈ પટેલ બામણીયા લાટ, મંદિર ગર્ભગૃહ સ્ટાઈલ ના દાતા નટુભાઈ બાબર ભાઈ પટેલ ચિખલોડ , કાચ ના દરવાજા ના દાતા ભીખાભાઈ છોટા ભાઈ પટેલ લસુન્દ્રા ,. નિકુંજ ભાઈ જીતેન્દ્ર ભાઈ પટેલ બામણીયા લાટ,. મેન ગેટના દાતા નીરૂબેન બાબુભાઈ પટેલ તથા હંસાબેન તુલસીભાઈ પટેલ બામણીયા લાટ,. રસોડા માં દાતા જયંતીભાઈ ભાયલાલ ભાઈ પટેલ, બાબુભાઈ પુજાભાઈ પટેલ, બામણીયા લાટ , સ્વ અમૃત ભાઈ ચીમનભાઈ પારેખ ગં. સ્વ ઇલાબેન અમૃત ભાઈ પારેખ ચિખલોડ,. મંદિર ની જાડી ના ના દાતા હિરેન ભાઈ રાવજી ભાઈ પટેલ , ભાવેશભાઈ ઘનશ્યામ ભાઈ પટેલ , સંજયભાઈ ઘનશ્યામભાઈ પટેલ ચિખલોડ - અમદાવાદ , ધવલ કુમાર કૌશિકભાઈ પટેલ ચિખલોડ - યુ એસ એ , તેજલ ભાઈ પશાભાઈ પટેલ ચિખલોડ વડોદરા ,. નિરવ ભાઈ મહેન્દ્ર ભાઈ પટેલ ચિખલોડ અમદાવાદ મિહિર કુમાર દિલીપભાઈ પટેલ અમદાવાદ ,. મોટા કળશ ના દાતા ધીરજ ભાઈ દેવરાજ ભાઇ માકડિયા અમદાવાદ , નાના કળશ ના દાતા કાનજી ભાઈ કાળા ભાઈ પરમાર ચિખલોડ માસ્તર ,. કંકોત્રી પ્રિન્ટિંગ ના દાતા શૈલેષભાઈ વિઠ્ઠલભાઈ પટેલ બામણીયા લાટ , મુકેશભાઈ શાંતિભાઈ પટેલ ચિખલોડ, મંદિર ની ચારે બાજુ માં વાંદરા બેસાડનાર પારૂલબેન અતુલકુમાર પટેલ યુએસએ અમદાવાદ , કેયુર ભાઈ હનુમાન ભાઇ પટેલ ચિખલોડ. મૂર્તિ ના રાઉન્ડ માં વાંદરા બેસાડનાર વાચસ્પતી કાંતિભાઈ પટેલ ચિખલોડ શ્રીજી મોટર રિવાઈન્ડિંગ વર્કસ કપડવંજ ,.
છત્ર ચઢાવનાર દાતા નટુભાઈ મંગુભાઇ પટેલ ચિખલોડ ,. ગદા ચઢાવનાર દાતા પંકજભાઈ ભીખાભાઈ પરમાર ચિખલોડ. , પારણા ના દાતા અતુલભાઈ સુભાષભાઈ પરમાર ચિખલોડ ,. વોટર જગ ના દાતા હર્ષદભાઈ મંગુ ભાઈ પટેલ ચિખલોડ શ્રીજી વોટર વર્કસ,. છાસ ના દાતા કિસન ગિરિ ગો સ્વામી શિવ ડેરી ચિખલોડ,. ગુલાલ ના દાતા સિમિતભાઈ મનોજ ભાઈ પરમાર તથા સિધ્ધરાજ અતુલ ભાઈ પરમાર ચિખલોડ ,. નારણ ગિરિ નો ઓટલો બનાવનાર દાતા આરતીબેન ડિંપલ કુમાર યુએસએ ,મંદિર ના ઇલેક્ટ્રિક વિજડીયા હનુમાનજી અક્ષર ના દાતા કાનાભાઈ પુનાભાઈ પરમાર ચિખલોડ,શિખર ના ડુમલાઈટ ફીટિંગ ના દાતા શૈલેષભાઈ ભીખાભાઈ પરમાર ચિખલોડ ભાણો ,. મંદિર ના બેલ ના દાતા શારદા બેન જેણાભાઈ પરમાર ચિખલોડ ,. આરતી દિવડા ના દાતા ગીતાબેન સુરેશભાઈ પટેલ ડાકોર ,. કાચ ના અખંડ દીવા ના દાતા જયેશભાઈ શાંતિ ભાઈ પટેલ ચિખલોડ ,. મોર ના દાતા દિપ્તીબેન વિશાલ ભાઈ પરમાર તથા ધારાબેન વિશાલ ભાઈ પરમાર ચિખલોડ,. મંદિર સ્ટેજ પ્રોગ્રામ સાઉન્ડ ના દાતા સ્વ .વીણાબેન બીપીનચંદ્ર પટેલ ચિખલોડ,. સીસીટીવી કેમેરાના દાતા કાજલબેન અતુલભાઈ પારેખ , હેતલબેન પ્રિતેશકુમાર પારેખ , નિશાબેન અતુલ કુમાર પરમાર , પારુલ બેન વિશાલ કુમાર પરમાર , હર્ષીતા બેન ભાવિક ભાઈ પરમાર ચિખલોડ,. લાઈટ ફિટિંગ ના દાતા રંગીતભાઈ ફુલભાઈ રાઠોડ ચિખલોડ ,. અને સેડ ના કલર ના દાતા દશરથ ભાઈ પ્રભાત ભાઇ પરમાર ચિખલોડ આ તમામ ગ્રમજનો અને અન્ય ગામના ભાઈઓ બહેનો ના શાથ સહકાર થી આ વીજળીયા હનુમાનજી મંદિર નું કામ સંપૂર્ણ રીતે પૂર્ણ કરીને તમામ તમામ પ્રકારની વિધિ વિધાન કરી ને પ્રથમ પાટોત્સવ કરવામાં આવ્યો હતો અને બીજા તમામ ગ્રામજનો દ્વારા પોતાની રીતે મંદિર માં રોકડ દાન આપી ને આ કામ ને પૂર્ણ કરવા માં આવ્યું હતું જેમાં તમામ ગ્રામ જનો આજુબાજુ ગામના યુવાનો માતાઓ બહેનો અને ભૂલકાઓ ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતાં.અને
વીજળીયા હનુમાનજી દાદા ની આરતી કરીને પ્રસંગને ઉજવ્યો હતો આ પ્રસંગ સફળ બનાવવા ચીખલોડ ગામ તેમજ તેના પરા વિસ્તાર ના ગ્રામ્યજનોના સહયોગથી પાર પડ્યો.
સંકલન:કલ્પેશ પટેલ,સુરેશ પરમાર,ચીખલોડ
મો-9879407774,
9979407774
0 comments: