કપડવંજ તાલુકાના ચિખલોડ ગામ ની પ્રાથમિક શાળા માં ૧ થી ૮ ના બાળકો ને કાળી બોલપેન અને કાળી પેન્સિલ આપી બ્લેક ડે યોજ્યો
૧૪ ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇન ડે તરીકે ઉજવવા માં આવે છે જ્યારે આજ તારીખ ને સરકાર દ્વારા બ્લેક ડે તરીકે જાહેર કરવામાં આવી છે., જ્યારે
૧૪ ફેબ્રુઆરીના ૧૯૩૧ ના રોજ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી તેમજ ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ નારોજ પુલવા હુમલામાં ૪૦ જેટલા વીર જવાનો શહીદ થયા હતા જ્યારે તેમની યાદ અપાવતી તારીખ કહેવાય અમુક જગ્યાએ વેલેન્ટાઈન ડે તરીકે ઉજવવામાં આવે છે પણ ચિખલોડ ગામના યુવાન સુરેશભાઈ પરમાર દ્વારા બાળકો ને કાળી બોલપેન અને કાળી પેન્સિલ આપી ને એક વેલેન્ટાઈન ડે ની જગ્યાએ બ્લેક ડે તરીકે ઉજવવામાં આવ્યો.
રિપોર્ટર સુરેશભાઈ પરમાર ,ચીખલોડ
0 comments: