Thursday, 26 January 2023

શિક્ષણશાસ્ત્ર વિભાગ ના m. Ed sem-2 ના પ્રશિક્ષણાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીત સ્પર્ધા નુ આયોજન

SHARE
સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક 



















    
શિક્ષણશાસ્ત્ર વિભાગ ના  m. Ed sem-2 ના પ્રશિક્ષણાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીત સ્પર્ધા નુ આયોજન
શિક્ષણશાસ્ત્ર વિભાગ ના  m. Ed sem-2 ના પ્રશિક્ષણાર્થીઓ દ્વારા જિલ્લા શિક્ષણ અને તાલીમ સંસ્થા, વલાસણ  ખાતે ઇન્ટર્નશિપના  કાર્યક્રમ દરમિયાન  તા. 16/01/23 ના રોજ દેશભક્તિ ગીત સ્પર્ધા નુ આયોજન b. Ed  વિભાગ ના અધ્યક્ષ  રામજીભાઈ વાલ્મિક  ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. જેમાં સંચાલન ફરજાનાબાનું દ્વારા કરવામાં આવ્યું અને નિર્ણાયક ની ભૂમિકા ચાર્મી ચૌધરી અને નેહાબેન વાળા દ્વારા ભજવવામા આવી હતી તેમાં b. Ed ના પ્રશિક્ષણાર્થીઓ મા પ્રથમ નંબરે સોનલ બેન , દ્વિતીય નંબરે  સુનિલભાઈ અને તૃતીય નંબરે સ્નેહભાઈ આવ્યા હતા. કાર્યક્રમ ને અંતે ચેતના બેન દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.


સંકલન-કલ્પેશ પટેલ,આણંદ
મો-9879407774

SHARE

Author: verified_user

0 comments: