Friday, 3 February 2023

મેક એજ્યુકેશન ઇન્સ્ટિટયુટના વિદ્યાર્થીઓ દ્વારા આણંદ ટાઉન હોલ ખાતે કેન્સર જાગૃતિ અભિયાન યોજાયું

SHARE
મેક એજ્યુકેશન ઇન્સ્ટિટયુટના વિદ્યાર્થીઓ દ્વારા આણંદ ટાઉન હોલ ખાતે કેન્સર જાગૃતિ અભિયાન યોજાયું

વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે મેક એજ્યુકેશન ઇન્સ્ટિટયુટના વિદ્યાર્થીઓ દ્વારા આણંદ ટાઉન હોલ ખાતે કેન્સર જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં કેન્સર રોગ વિશેની માહિતી આપવામાં આવી હતી.

સંકલન-કલ્પેશ પટેલ,આણંદ
મો-9879407774
SHARE

Author: verified_user

0 comments: