Wednesday, 14 December 2022

નવીદિલ્હી ભારતીય દલિત સાહિત્ય અકાદમી ૩૮ વિશ્વ દલિત સાહિત્ય મહાસંમ્મેલન માંઅર્જુન ગોવિંદ પટેલને રાષ્ટ્રીય સમારોહમાં એવોર્ડ થી સન્માનિત કરાયા

SHARE




નવીદિલ્હી ભારતીય  દલિત સાહિત્ય અકાદમી ૩૮ વિશ્વ દલિત સાહિત્ય મહાસંમ્મેલન માં
અર્જુન ગોવિંદ પટેલને રાષ્ટ્રીય સમારોહમાં એવોર્ડ થી સન્માનિત કરાયા
નવી દિલ્હી ભારતીય  દલિત સાહિત્ય અકાદમી ૩૮ વિશ્વ દલિત સાહિત્ય મહાસંમ્મેલન માં મહાત્મા જ્યોતિબા ફૂલે ફલોશિફ રાષ્ટ્રીય એવોર્ડ અકાદમીના   રાષ્ટ્રીયપ્રમુખ  ડૉ. સોહનપાલ સુમનાક્ષર  દ્વારા માનવધિકાર એવં મહિલા બાલ વિકાસ સંગઠન ના રાષ્ટ્રીય સચિવ અને મહારાષ્ટ્ર રાજ્યના પ્રમુખ  અર્જુન ગોવિંદ પટેલ  રાષ્ટ્રીય સમારોહમાં એવોર્ડ થી સન્માનિત કર્યું છે.દેશના ભિન્નભિન્ન રાજ્યના સંસ્થા, સંગઠન દ્વારા અભિનંદન  પાઠવ્યા છે.

સંકલન-કલ્પેશ પટેલ
મો-9879407774
SHARE

Author: verified_user

0 comments: