Wednesday, 14 December 2022

કાકરોલી મથુરા ત્રીજી ગાદીના હાલ વડોદરા ના ગોસ્વામી પ્રણવ બાવા અને ગોસ્વામી વ્રજરાય બાવા ને હસ્તે આણંદમાં ચોઈસ ઈક્વિટી બ્રોકિંગ પ્રાઇવેટ લિમિટેડ નો ભવ્ય શુભારંભ

SHARE
કાકરોલી મથુરા ત્રીજી ગાદીના હાલ વડોદરા ના ગોસ્વામી પ્રણવ બાવા અને ગોસ્વામી વ્રજરાય બાવા ને હસ્તે આણંદમાં ચોઈસ ઈક્વિટી બ્રોકિંગ પ્રાઇવેટ લિમિટેડ નો ભવ્ય શુભારંભ


વુમન એસોસિએશન આણંદના ઉપપ્રમુખ  જયશ્રી ભટ્ટના દીકરા ક્રિષ્ના જે ભટ્ટની ચોઇસ ઈક્વિટી બ્રોકિંગ પ્રાઇવેટ લિમિટેડ ની ઓફિસનું આણંદ ખાતે કાંકરોલી મથુરા ત્રીજી ગાદીના હાલ વડોદરા ના ગોસ્વામી પ્રણવ બાવા અને ગોસ્વામી વ્રજ રાય  બાવા ને હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે નમસ્કાર ગુજરાતના મેનેજીંગ તંત્રી ડો કલ્પેશ પટેલ તેમજ  નિમિષાબેન જાની એ હાજર રહી શુભેચ્છા પાઠવી હતી
તેમજ પ્રજાપિતા બ્રહ્માકુમારી સર્ચલાઈટ ના મુખ્ય સંચાલિકા બ્રહ્માકુમારી ગીતાબેન ની હાજર રહી શુભેચ્છા પાઠવી હતી
એની સાથે વુમન એસોસિએશન સંસ્થાના પ્રમુખ હંસાબેન પટેલ, મંત્રી અંજનાબેન ઠાકર અને સહ ખજાનચી  હંસાબેન ધ્રુવ એની સાથે સભ્ય  કમળાબેન પટેલ ,કોકીલાબેન પટેલ (બીજેપી) વગેરે ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી.

સંકલન-કલ્પેશ પટેલ,આણંદ
મો-9879407774
SHARE

Author: verified_user

0 comments: