વડોદરા ના રેસકૉર્સ સ્તિથ આવેલ ટાટા
તનિષ્ક જ્વેલર્સ અને ટાટા તનેરા સાડી
ના શો-રૂમ દ્વારા આ અમૃત મહોત્સવ માં પહેલી વાર ધ્વજારોહણ નું આયોજન કરાયું
15 મી ઓગસ્ટ 1947 સુધી આપણા દેશ માં અંગ્રજો નું સાશન હતું અગ્રેજોએ આપડા દેશ ને પાયમાલ કરી નાખ્યો હતો. ધંધા રોજગાર બંધ થઇ ગયા હતા અને હજારો કારીગરો બેકાર બન્યા હતા.અંગ્રેજો માં આ ચોર જુલમ થી પ્રજા ત્રાસી ગઈ હતી. ભારત ને આ અંગ્રેજો ની ગુલામી માંથી મુક્ત કરવા માટે ગાંધજી એ સત્યાગ્રહ ની શરૂઆત કરી હતી અને પ્રજા એ પૂરેપૂરો સહકાર આપ્યો હતો. જવાહરલાલ નહેરુ ,સરદાર વલ્લભભાઇ પટેલ, સુભાષ ચંદ્ર બોઝ, વગેરે દેશ નાં નેતાઓએ પોતાનું જીવન રાષ્ટ્ર ની સેવા માં અર્પણ કરી દીધું. ભગતસિંહ , ચંદ્રશેખર આઝાદ વગેરે યુવાનોએ હસતા હસતા સહિદી વોરી દીધી હતી અને છેવટે 15 મી ઓગસ્ટ 1947 નાં દિવસે આપનો ભારત દેશ આઝાદ થયો . આ પ્રસંગ ને દેશ ના લોકો એ ખૂબ આનંદ થી મનાવ્યો હતો. ત્યારથી આજ દિન સુધી 15 મી ઓગસ્ટ ના દિવસે આખું ભારત દેશ આ દિવસ ને હર્શો ઉલાશ થી ભારત નો ત્રિરંગો ફરકાવી ને એક મહોત્સવ માનવતા હોય તેવી રીતે ઉજવણી કરી રહ્યા છે
આજ રોજ 76 મો અમૃત મહોત્સવ પૂરા ભારત દેશ માં હર્ષો ઉલાસ થી મનાવી રહ્યા છે એના ભાગ રૂપે આજ રોજ
વડોદરા ના રેસકૉર્સ સ્થિત આવેલ ટાટા
તનિષ્ક જ્વેલર્સ અને ટાટા તનેરા સાડી
ના શો-રૂમ દ્વારા આ અમૃત મહોત્સવ માં પહેલી વાર ધ્વજારોહણ નું આયોજન કરવા માં આવ્યું હતું જેમાં
શોરૂમ નાં માલિક નીરવ ભાઈ કોઠારી,
ઉત્તર ગુજરાત રાજ્ય ના ઇન્ચાર્જ - અવિનાશ સીંગ ટાટા તનિષ્ક જ્વેલર્સ અને ટાટા તનેરા સાડી ના માર્કેટિંગ મેનેજર - વિવેક વ્યાસ નાં દ્વારા કાર્યક્ર્મ નું આયોજન કરવા માં આવ્યું હતું
જેમાં ખૂબ મોટા પ્રમાણ માં કંપની સ્ટાફ ,અને આમંત્રિત મહેમાનો પધાર્યા હતા.અને બૂંદી ના લાડુ થી લોકો નું મો મીઠું કરવાયું હતું
જેમાં, મુખ્ય અતિથિ તરીકે , દંડક - શ્રીમાન ચિરાગભાઈ બારોટ ઉપસ્થિત રહયા હતા તેમજ તેમના દ્વારા ધ્વજારોહણ કરવા માં આવ્યું હતું
અને ભારે હરસો ઉલાસ દ્વારા અને આતસ બાજી દ્વારા કાર્યક્રમ ને સફળ કરવા માં આવ્યો હતો.
સંકલન-કલ્પેશ પટેલ,વડોદરા
મો-9879407774
0 comments: