જાગૃતિ મહિલા સમાજ આણંદ અને નમસ્કાર
દૈનિક દ્વારા આયોજિત ભજન સ્પર્ધા યોજાયેલ જેમાં વિશ્રુત ભજન મંડળનો પ્રથમ વિજેતા બની
દૈનિક દ્વારા આયોજિત ભજન સ્પર્ધા ટાઉનહોલ આણંદ ખાતે યોજાઈ હતી જેમાં આણંદ શહેર અને આજુબાજુ માંથી પંદર થી વધુ મહિલા ભજન મંડળો ઓએ ભાગ લીધો હતા આ ભજન મંડળો નોને 3 રાઉન્ડ આપવામાં આવ્યા હતા અને આ ભજન હરીફાઈના નિર્ણાયક પણ ઉપસ્થિત રહ્યા હતા જેઓએ બહુ તટસ્થ નિર્ણાયક ભૂમિકા ભજવી હતી બધા જ ભજન મંડળો નું પરફોર્મન્સ બહુજ સારું રહ્યું હતું ને નિર્ણાયકો ને જજ કરવા બહુ વિમાસણ માં પડી ગયા હતા ત્યારે સ્પર્ધાના અંતે પરિણામમાં આણંદ શહેર ના વિશ્રુત ભજન મંડળનો પ્રથમ વિજેતા જાહેર કરવામાં આવતા આ ભજન મંડળની બહેનો નો ઉત્સાહ ખૂબ જ વધી જતાં ખુશી નો માહોલ જોવા મળ્યો હતો અને આ ભજન મંડળ ની બહેનો ઓએ આયોજકોશ્રીઓનો આભાર વ્યક્ત કરી પોતાની જીત નો અને બીજા મંડળોનોને પણ પ્રોત્સાહિત કર્યા હતા જીત નિર્ણાયકો ઓ નક્કી કરે પણ દરેક ભજન મંડળ એ ઉપસ્થિત તમામ મહેમાનો અને પ્રેક્ષકો ને મંત્રમુગ્ધ કરે તેવી કૃતિઓ રજૂ કરી હતી
સંકલન-કલ્પેશ પટેલ,આણંદ
મો-9879407774
0 comments: