Friday, 5 August 2022

પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભજન હરીફાઈ માં વિશ્રુત ભજન મંડળ નાટકમાં પ્રથમ વિજેત અનેભજનમાં તૃતીય વિજેતા બન્યા

SHARE
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભજન હરીફાઈ માં વિશ્રુત ભજન મંડળ નાટકમાં પ્રથમ વિજેત અને
ભજનમાં તૃતીય વિજેતા બન્યા
આણંદ તા-૦૫/પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે જાગનાથ મહાદેવ મહિલા મંડળ તથા જાગૃતિ મહિલા સંગઠન દ્વારા  ભજન હરીફાઈ અને નાટક હરીફાઈ નું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં નાટકમાં વિશ્રુત ભજન મંડળ પ્રથમ વિજેતા બન્યા અને ભજનમાં વિશ્રુત ભજન મંડળ તૃતીય વિજેતા બન્યા હતા વિશ્રુત ભજન મંડળ ની બહેનોમાં આનંદ ની લાગણી પ્રસરવા પામી હતી સાથે અગાઉ ભજન સ્પર્ધામાં પુરી મહેનત થી ભાગ લઈ અવવલ નંબર લાવીશું તેવી ખાત્રી ભજન મંડળ ની બહેનોઓએ આપી હતી

સંકલન-કલ્પેશ પટેલ,આણંદ
મો-9879407774
SHARE

Author: verified_user

0 comments: