પાટણ જિલ્લા મહિલા મોરચા મંત્રી સંસ્કૃત વિદુષી એવૉર્ડ વિજેતા બ્રહ્મ નારી રત્ન એવા સંસ્કૃત પ્રોફેસર ડૉ. કુંજલ ત્રિવેદી જી ને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ને તેમના નિવાસ સ્થાને રાખડી બાંધવાનો શુભ અવસર પ્રાપ્ત થયો
રાજકોટ ના બ્રહ્મ સમાજ ના સંસ્કૃત ભાષાના પ્રોફેસર અને વંદે માતરમ્ શિક્ષણ વિભાગ ના મહા સચિવ, પૂર્ણ કાલીન સમાજ સેવિકા, ભારતીય જનતા પાર્ટી ના મહિલા મોરચા પ્રમુખ પાટણ, વિચારક, સંસ્કૃત ભાષા ને ઘર ઘર સુધી પહોંચાડનાર દેવ ભાષા ના પ્રચારક કૈલાશ માન સરોવર મુક્તિ અભિયાન પ્રણેતા, જેમણે કોઈ પણ પ્રકારનો ટેક્ષ ચૂકવ્યા વિના દર્શન કરી શકાય તેવી વ્યવસ્થા કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે તેવી માંગ તેઓએ સરકાર ને કરી છે. તેઓ ભારત માતા અભિનંદન સંગઠન ગુજરાત પ્રદેશ માં મહિલા અધ્યક્ષ તરીકે જોડાયેલ છે.
સંકલન-કલ્પેશ પટેલ,
મો-9879407774
0 comments: