Thursday, 11 August 2022

કોમી ઍખલાસ નું ઉદાહરણ આજે રક્ષાબંધન ના તહેવાર માં હિન્દૂ યુવતી એ એક મુસ્લિમ પત્રકાર ને રાખડી બાંધી

SHARE
કોમી ઍખલાસ નું ઉદાહરણ આજે રક્ષાબંધન ના તહેવાર માં હિન્દૂ યુવતી એ એક મુસ્લિમ પત્રકાર ને રાખડી બાંધી

મુસ્લિમ સમાજના વિકાસ ન્યૂઝ ના માલિક સકીલ મલેક છેલ્લા બે વર્ષ થી હિન્દૂ યુવતી ભવાની મારવાડી ના હસ્તે  રાખડી બધાવે છે જે પોતે એક જ પગથી ઉભા રહીને ઘરનો બધું જ કામ કરે છે વિકલાંગ છે પણ આજે કોમી એકતા નો મોટું ઉદાહરણ રક્ષાબંધન ઉજવી બતાવ્યું છે

સંકલન-કલ્પેશ પટેલ,આણંદ
મો-9879407774
SHARE

Author: verified_user

0 comments: