Wednesday, 6 July 2022

ડભાણ ગામ ખાતે વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ નું સ્વાગત કરવામાં આવ્યું

SHARE
ડભાણ ગામ ખાતે વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ નું સ્વાગત કરવામાં આવ્યું

માતર વિધાનસભાના જીલ્લા પંચાયત સીટ ના  "ડભાણ" ગામ ખાતે "વંદે ગુજરાત વિકાસ યાત્રા" રથ નું સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રસંગે  માતર વિધાનસભા ના ધારા સભ્ય  કેસરીસિંહ સોલંકી ને  ખેડા જિલ્લા સંગઠન મંત્રી શોભનાબેન પટેલ, નડિયાદ તાલુકાના ગણ, ટીડીઓ સ મામલતદાર જૈમીનીબેન ગઢિયા ,ડભાણ ગામના આગેવાન  ભાવેશભાઈ પટેલ ને ડે સંરપંચ વિક્રમ ભાઈ, જીલ્લા પંચાયત સભ્ય ને ડભાણ ગામના આગેવાન નો સ્કુલ ગણ ને તલાટી કમ મંત્રી, હોદેદારો, આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.

-કલ્પેશ પટેલ,નડીયાદ
મો-9879407774
SHARE

Author: verified_user

0 comments: