માનવાધિકાર એવં મહિલા બાળ વિકાસ સંગઠન આણંદ ટીમ ની સાથે મહિલા ભાજપ અગ્રગ્ય કોકિલાબેનની સાથે રાજોડાપુરા આંગણવાડી ખાતે પાણીની બોટલ, બિસ્કીટ,ચોકલેટ્સ,ફ્રૂટ્ અને નમકીનનું વિતરણ કરાયું.
ભાજપ મહિલા અગ્રગણ્ય કોકિલાબેન પટેલે ગુજરાત ભાજપ ના પ્રમુખ સી આર.પાટીલ ના સંગઠન કાર્યના બે વર્ષ પુર્ણ થતા હોય આ પ્રસંગે તેઓએ આંગણવાડી ના બાળકોને નમકીન પેકેટ વિતરણ કરી MMBVS ની ટીમ ને સહયોગ આપ્યો હતો
આણંદ જીલાના મીડિયા કોઓર્ડીનેટર નીમિષાબેન જાની, આણંદ શહેર મંત્રી ચેતનાબેન પટેલ,ઇલાબેન દવે,સંગીતાબેન અરોરા,
હેતલ પટેલ ,પ્રીતિબેન પટેલ હાજર રહ્યા હતા
આણંદ-તા,૨૨ - માનવાધિકાર એવં મહિલા બાળ વિકાસ સંગઠન આણંદ ટીમ દ્વારા સંગઠનના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ નિલેશભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ તેમજ ગુજરાત પ્રદેશ મીડિયા કોઓર્ડીનેટર ડો કલ્પેશ પટેલ અને આણંદ જીલાના કાર્યકારી પ્રમુખ કમળાબેન પટેલની સુચનામુજબ આણંદ શહેરના રાજોડાપુરા આંગણવાડી નાના બાળકોને સૌ પ્રથમ પ્રાર્થના કરાવી ,ગીતગુંજનનો આનંદ કરાવ્યો,ત્યારબાદ સંગઠનમાં નવા જોડાયેલા સભ્ય પ્રીતિબેન અને વર્ષાબેનના પુત્ર ચિ. હિમય નો જન્મદિવસ અને આણંદ ભાજપ ના મહિલા કાર્યકર કોકિલાબેન પટેલ દ્રારા ગુજરાત ભાજપ ના પ્રમુખ સી આર પાટીલ ના કાર્ય ભાર ના બે વર્ષ પૂર્ણ થતાં તેઓએ પણ MMBVS ની ટીમ સાથે આ આંગણવાડી ના સેવાયજ્ઞમાં જોડાઈ તેઓએ આ આંગણવાડીના નાના બાળકો ને નમકીન ના પેકેટ અને પ્રીતિના પરિવારના સભ્યો તરફથી પાણીની બોટલ, બિસ્કીટ,ફ્રૂટ્સ, અને ચોકલેટનું વિતરણ કરવામા આવ્યું હતું, આ ઉત્તમ સેવાકિય કાર્યમાં સંગઠનના આણંદ જીલાના મીડિયા કોઓર્ડીનેટર નીમિષાબેન જાની, આણંદ શહેર મંત્રી ચેતનાબેન પટેલ,ઇલાબેન દવે,સંગીતાબેન અરોરા તથા
હેતલ પટેલ -પ્રીતિબેન પટેલની સાથે આમંત્રિત બહેનોએ પણ આ સેવામાં ભાગ લીધોહતો.આંગણવાડી ના બહેનશ્રીએ સૌનો આભાર માન્યો હતો.
સંકલન-કલ્પેશ પટેલ,આણંદ
મો-9879407774
0 comments: