ઔસમ ક્લબ નું સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ૫ વર્ષ મા મંગલ પ્રવેશ
ઔસમ ક્લબ ની સ્થાપના ૨૪/૭/૧૮ માં થઇ ૧૫ બાહનો સાથે થઈ હતી,જેને સમાજ માં ૪ વર્ષ મા ખુબજ નામ કમાયું પોતાના શ્રષ્ઠ કામ સાથે, ભૂખ્યા ને ભોજન, ગરીબો ને કપડા, ગરીબ વિદ્યાર્થીઓ ને ચોપડા, વિધવાઓ ને અનાજ વગેરે સેવાઓ આપી છે.આજે આ ક્લબ પોતાના સ્થાપના દિવસ રૂપે સંકલ્પ થી ૨૪×૭ આગળ નાં વર્ષો માં સમાજ ની સેવાઓ ૫૦ સભ્યો સાથે આગળ પણ કરતી રહશે. ક્લબ પ્રમુખ પૂજા શાહ જેમને આ નવા વર્ષ મા નવા દેયેય થી " 24×7 service to Society " થી પોતાનાં નવા બેનર હેઠળ નવી સમિતિ અને નવા વિચારો થી ૫ વર્ષ મા મંગલ પ્રવેશ કર્યો છે.જેમાં સ્ત્રીઓ, બાળકો અને યુવાનો પણ સાથે મળી ને એક બેનર નીચે કામ કરશે. સેવા સાથે સમાજ માં સહુ ગરીબો નો પણ વિકાસ થાય એજ આ ક્લબ નો દૈયેય છે.આજે હર્ષ ઉલ્હાસ થી ક્લબ ની ઉજવણી એક હોટેલ માં કેક અને નૃત્ય કરીને ઉજવવામાં આવ્યું.
સંકલન-કલ્પેશ પટેલ,વડોદરા
મો-9879407774
0 comments: