Tuesday, 7 June 2022

આણંદ વીશ્રુત ભજન મંડળ ની વાર્ષિકદિન ની ઉજવણી કરાઈ

SHARE
આણંદ વીશ્રુત ભજન મંડળ ની વાર્ષિકદિન ની ઉજવણી કરાઈ




વીશ્રુત ભજન મંડળ ની વાર્ષિકદિન ની ઉજવણી કરવામાં આવી જેમાં સામૂહિક પ્રાથનાથી ક્રાર્યક્રમ ની શરૂઆત કરી હતી માજી પ્રમુખ  ભાવનાબેન તેમજ વડીલ બહેનો એ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ને આગળ ધપાવ્યો ભાવનાબેને નાણાકીય અહેવાલ આપ્યો હતો ને વિસૃત ભજન મંડળ ની જવાબદારી જયશ્રી ભટ્ટ ને આપી હતી જયશ્રી ભટ્ટ દ્વારા સરપ્રાઈઝ ગેમ રમાડવામાં આવી જેના વિજેતા જાગૃતિબેન શાહ બન્યા આ કાર્યક્રમ ને અંતે રાષ્ટ્ર ગીત ગાઈ કાર્યક્રમ ની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી  આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે કારોબારી બહેનો  ભાવનાબેન મિસ્ત્રી, ભાવનાબેન પટેલ, ચેતનાબેન પટેલ ,અનસુયાબેન રાંક તેમજ કલ્પના બેન ઠાકર નો સહયોગ સાંપડ્યો હતો

-સંકલન-કલ્પેશ પટેલ,આણંદ
મો-9879407774
SHARE

Author: verified_user

0 comments: