બીજેપી,આણંદ દ્વારા પર્યાવરણ દિવસની ઉજવણી કરાઇ
આણંદ બીજેપી દ્વારા 5મે પર્યાવરણ દિવસની ઉજવણી સક્રીય હોદ્દેદારો સાથે વિધાનસભા પ્રભારક ભરતભાઇ રાઠોડની ઉપસ્થિતિમાં કરવામાં આવી,જેમાંલીમડો,ગુલમહોર,આસોપાલવ જેવા અનેક વૃક્ષ રોપવામાં આવ્યા.આ પર્યાવરણ કાર્યક્રમમાં આણંદના પ્રમુખ મયુરભાઈ, નગરપાલિકાના પ્રમુખ રૂપલબેન,ઉપ પ્રમુખ છાયાબેન ઝાલા, મહિલા મોરચા પ્રમુખ ભાવીનીબેન ,સ્વપ્નિલભાઇ, નિરવભાઈ અમીન,અમિતભાઇ ઠાકોર(મહા મંત્રી) ,મીનાબેન દલવાડી,તેમજ મનીષાબેન શાહ તેમજ અન્ય કારોબારી સભ્યોએ હાજરી આપી, કાર્યક્રમને સુંદર બનાવ્યો હતો.
તસ્વીર:-પાર્થ શાહ,આણંદ
0 comments: