સુરક્ષા સેતું સોસાયટી અંતર્ગત તેમજ શિનોર તાલુકા પોલીસ ના સહયોગથી કોમી સૌહાર્દ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન
સુરક્ષા સેતું સોસાયટી અંતર્ગત તેમજ શિનોર તાલુકા પોલીસ ના સહયોગથી કોમી સૌહાર્દ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરજણ શિનોર પોર ના પ્રજાવત્સલ ધારાસભ્ય અક્ષય પટેલ ના વરદ હસ્તે કરવામાં આવ્યું...
આ પ્રસંગે વડોદરા સુગર ના ચેરમેન જીતુભાઈ પટેલ,ડી વાય એસ પી સોલંકી,તાલુકા પી એસ આઈ સહિત નો પોલીસ જવાનો હાજર રહ્યા
સંકલન-મેહુલ પટેલ, વડોદરા
0 comments: