Saturday, 14 May 2022

ભારતીય જનતા પાર્ટી આણંદ જિલ્લા પરિવારના ઉપક્રમે આણંદ શહેરમાં રાજશિવાલય સિનેમા ખાતે મોટી સંખ્યામાં માતાઓ બેહનો માટે "ઘ કન્વર્ઝન" મુવીના શો નું આયોજન કરાયું

SHARE

ભારતીય જનતા પાર્ટી આણંદ જિલ્લા પરિવારના ઉપક્રમે આણંદ શહેરમાં રાજશિવાલય  સિનેમા ખાતે મોટી સંખ્યામાં માતાઓ બેહનો માટે  "ઘ કન્વર્ઝન" મુવીના શો નું આયોજન કરાયું


ભારતીય જનતા પાર્ટી આણંદ જિલ્લા પરિવારના ઉપક્રમે આણંદ શહેરમાં રાજશિવાલય  સિનેમા ખાતે મોટી સંખ્યામાં માતાઓ બેહનો માટે  "ઘ કન્વર્ઝન" મુવીના શો નું આયોજન કરવામાં આવ્યું,જેમાં આણંદ નગરપાલિકાના દીવાબત્તી વિભાગ ચેરમેનશ્રી નેહલબેન દિપેશકુમાર પટેલ ના સૌજન્યથી આ શૉનું નિઃશુલ્ક આયોજન કરવામાંઆવ્યું હતું.આ શૉ માં આણંદ જિલ્લા ભાજપ મહામંત્રી નીરવભાઈ અમીન ,આણંદ શહેર ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ,શહેર મહામંત્રી સ્વપ્નિલભાઈ પટેલ ,પાલિકા પ્રમુખ રૂપલબેન પટેલ  ,પાલિકા ઉપપ્રમુખ છાયાબા ઝાલા,કારોબારી ચેરમેન સચિન પટેલ(જીઆર),લોકભાગીદારી વિભાગ ચેરમેન નિલેશ પટેલ,તે વિસ્તારના સ્થાનિક નગરસેવક અને આગેવાન એવા મહેન્દ્રસિંહ સોલંકી(પોપટ) ,પૂર્વ મહામંત્રી રાજુભાઈ પઢીયાર,ડ્રેનેજ સમિતિ ચેરમેન જયમેન્દ્રભાઈ પટેલ,ટ્રાન્સપોર્ટ સમિતિ ચેરમેન દીપુભાઈ પ્રજાપતિ(જલારામ) ઉપસ્થિત રહ્યા હતા.આજ પ્રમાણે આણંદ પબ્લિક વર્કસ કમિટી ચેરમેન ભાવેશભાઈ સોલંકી ,બાકરોલ વિકાસ કમિટી ચેરમેન પિનાકભાઈ પટેલ તથા બાકરોલ સોસાયટી વિકાસ સમિતિ,આણંદ પાલિકાના સેનેટરી ચેરમેન હિતેષભાઇ (ભાણાભાઈ) ,આણંદ પાલિકા રોડ કમિટી ચેરમેન કેતનભાઈ બારોટ દ્વારા તેમના વિસ્તારના સૌ સમાજના બેહનો માતાઓમાં સામાજિક જાગૃતિ લાવતું આ ચલચિત્ર બતાવાનું આયોજન અલગ અલગ સમયે 5 શો ગોઠવી રાજ શિવાલય સીનેમા ખાતે કરવામાં આવેલ હતું.

---કલ્પેશ પટેલ, આણંદ
મો-9879407774
SHARE

Author: verified_user

0 comments: