Saturday, 14 May 2022

ખંભોળજ સાહિત્ય સેવા સંસ્થા દ્વારા કપલ્સ ડે ની ઉજવણી કરાઈ

SHARE
ખંભોળજ સાહિત્ય સેવા સંસ્થા દ્વારા કપલ્સ ડે ની ઉજવણી કરાઈ

 ઓનલાઇન કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી  હતી આ કાર્યક્રમના મુખ્ય અતિથિ માતૃકા વિવેક સાહિતિક મંચ ના અધ્યક્ષ  આરતી તિવારી સતન ઉપસ્થિત રહ્યા હતા. સરસ્વતી વંદના  આભા મિશ્રા પ્રતાપ ગઢથી દ્વારા  કરાવી હતી બંને મહાનુભાવો નું પરિચય અધ્યક્ષ  ડો શૈલેષ વાણીયા શૈલ દ્વારા આપવામાં આવ્યો હતો  મંચ સહયોગી પ્રીતિ પરમાર પ્રીત દ્વારા મહેમાનઓનું  સ્વાગત કર્યું. પતિ પત્ની નું જીવનમાં મહત્વ એક સિક્કાની બે બાજુ છે . સંસાર ગતિશીલ રાખવા માટે  બંનેનું સહયોગ વિનાન ગાડું ચાલી શકે નહીં મુખ્ય મહેમાન દ્વારા  પ્રવચન. કાર્યક્રમમાં આભારવિધિ મધુબેન રાઠોડ દ્વારા રાષ્ટ્રગાન ઉષાબેન દાવલા દ્વારા મંચ 257 થી ભરેલો હતો કુલ ૩૧ કવિ મિત્રોએ આ કપલ્સ કાર્યક્રમની અંદર ભાગ લીધો કાર્યક્રમને અંતે સુંદર ડિજિટલ પ્રમાણપત્ર વિતરણ અધ્યક્ષ ના કર કમળ  હસ્તે કરવામાં આવ્યું ઓનલાઇન કાર્યક્રમ ની અંદર ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર બિહાર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ ઓરિસ્સા, કર્ણાટક, મધ્ય પ્રદેશ મુંબઈ, દિલ્હી ના કવિ કપલ્સ  જોડાયા. 

---કલ્પેશ પટેલ,આણંદ
મો-9879407774
SHARE

Author: verified_user

0 comments: