Friday, 13 May 2022

પેટલાદ તાલુકાના રૂપિયાપુરા થી શાહપુર મુકામે આદ્યશક્તિ માં શ્રી રામેશ્વરી માતાજીના દરબારમા, પગપાળા સંઘ આયોજન કરવામાં આવ્યું

SHARE
પેટલાદ તાલુકાના રૂપિયાપુરા થી શાહપુર મુકામે આદ્યશક્તિ માં શ્રી રામેશ્વરી માતાજીના દરબારમા, પગપાળા સંઘ આયોજન કરવામાં આવ્યું


પેટલાદ તાલુકાના રૂપિયાપુરા થી શાહપુર મુકામે આદ્યશક્તિ માં શ્રી રામેશ્વરી માતાજીના દરબારમા, પગપાળા સંઘ આયોજન કરવામાં આવ્યું જેમાંમોટી સંખ્યામાં , ભાવી ભકતો,ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા અરવિદજી ઠાકોર (પેટલાદ તાલુકા પ્રમુખ - ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના), કમલેશભાઈ પટેલ (પેટલાદ તાલુકા પ્રમુખ - ભારતીય જનતા પાર્ટી પેટલાદ), ધર્મેશભાઈ મિસ્ત્રી (ભુરાભાઈ) (મંત્રી  - ભારતીય જનતા પાર્ટી આણંદ), કે. બી. પટેલ (જનસેવા ગૃપ શાહપુર - સામાજિક કાર્યકર), રામજીભાઈ ઠાકોર, રાવજીભાઈ ઠાકોર, મેલાભાઈ ઠાકોર (વડીલ અને આગેવાનશ્રીઓ રૂપિયાપુરા), રૂપિયાપુરા તથા વિશ્રામપુરા ગામના તમામ ગ્રામજનો કે જેઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ધાર્મિક કાર્યમાં સહભાગી બન્યા છે એ તમામનો હું રમેશ ઠાકોર (રૂપિયાવાલા) ખૂબ હ્રદય પુર્વક આભાર વ્યક્ત કર્યો હતો,

કલ્પેશ પટેલ,આણંદ
મો-9879407774
SHARE

Author: verified_user

0 comments: