ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ઐતિહાસિક ગામ લીમડાવાળા સતોનું ચીખલોડ ગામ ખાતે એક દીનાત્મક પાટોત્સવ યોજાયો
ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ઐતિહાસિક ગામ લીમડાવાળા સતોનું ચીખલોડ ગામ ખાતે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં પ્રસાદી મંદિર જૂનું ટાવરવાળું તેમજ શ્રી સ્વામિનારાયણ મંદિર ભાઈઓ તેમજ બહેનો ના મંદિર નો 23 મો વારસિક પાટોત્સવ નિમિતે એક દિવસ (એક દીનાત્મક ) કથા વાર્તા નું આયોજન લીમડાવાળા મંડળ ના પ.પૂ સદગુરુ શ્રી રાજેન્દ્ર પ્રસાદ દાસજી સ્વામી (ઝુંડાળ વાળા) સહ સંચાલક બ્રહ્મદર્શન દાસજી સ્વામી (હળવદ) ના ઓએ સંચાલન કર્યું હતું જ્યારે આ એક દિનાત્મક કથા ના વક્તા શ્રી પ.પૂ. સદગુરુશ્રી ભક્તિનંદન દાસજી સ્વામી (હળવદ વાળા) ના ઓએ ચીખલોડ ગામના તેમજ હરિભક્તો ને કથા રસપાન કરાવ્યું હતું
ચીખલોડ ગામના યુવક મંડળ એ આ પાટોત્સવ નું સફળ સંચાલન કર્યું હતું
--કલ્પેશ પટેલ (ચિખલોડ વાળા)
મો-9879407774
0 comments: