Sunday, 15 May 2022

ભારતીય જનતા પાર્ટી મેડિકલ સેલ દ્વારા સમગ્ર ગુજરાતમાં સગર્ભા મહિલાઓ માટે નિ:શુલ્ક સોનોગ્રાફી કેમ્પનું આયોજન

SHARE
ભારતીય જનતા પાર્ટી મેડિકલ સેલ દ્વારા સમગ્ર ગુજરાતમાં સગર્ભા મહિલાઓ માટે નિ:શુલ્ક સોનોગ્રાફી કેમ્પનું આયોજન 



ભારતીય જનતા પાર્ટી મેડિકલ સેલ દ્વારા સમગ્ર ગુજરાતમાં સગર્ભા મહિલાઓ માટે નિ:શુલ્ક સોનોગ્રાફી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ખેડા જિલ્લા માં નડીયાદ શહેર ખાંતે ૧૧ હોસ્પિટલ , એક મહેમદાવાદ શહેર તથા કઠલાલ શહેર માં આ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નડિયાદ મંડલનો જાનકી ઇમેજીંગ સેન્ટર તંથા શુભમ હોસ્પિટલ નડિયાદ ખાતે ગુજરાત પ્રદેશ ની ડોક્ટર સેલ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. 

આ પ્રસંગે ગુજરાત ના મુખ્ય દંડક  પંકજભાઈ દેસાઈ , પ્રદેશ મંત્રી જહાનવીબેન વ્યાસ, મહિલા મોરચા ઉપપ્રમુખ ડો.શ્રધ્ધાબેન રાજપૂત, પ્રદેશ ચિકિત્સક સેલના સંયોજક ડો. ધર્મેન્દ્રભાઈ ગજ્જર, ડો. મુકેશભાઈ સાવલિયા(ગાયનેકોલોજિસ્ટ) - અમદાવાદ સંયોજક, ડો.પ્રશાંતભાઈ આચાર્ય - ઇન્ટરનેશનલ સોનોલોજિસ્ટ, ડો. તપન વાલેકર - જાનકી ઇમેજિંગ સેન્ટર, જિલ્લા સંગઠન મહામંત્રી વિકાસભાઈ  શાહ, ખેડા જિલ્લા ભા જ પ મહિલા મોરચા પ્રમુખ  નલિનીબેન પટેલ, મહામંત્રી અલ્વિલાબેન, ઉપપ્રમુખ  જીજ્ઞાશાબેન પટેલ,  મંત્રી દર્શનાબેન જિલ્લા ચિકિત્સક સેલ સંયોજક ડો.ઘનશ્યામભાઈ સોઢા, સહ સંયોજક ડો. ઉપેન્દ્રભાઈ ઝાલા, ડો.નીમેશભાઈ કાછીયા, વસો તાલુકા પંચાયત પ્રમુખ હેમલબેન પટેલ તથા તાલુકા મોરચા મહામંત્રી કામિનીબેન , ઉપસ્થિત રહ્યા હતા

--કલ્પેશ પટેલ,નડીયાદ
મો-9879407774
SHARE

Author: verified_user

0 comments: