Saturday, 7 May 2022

જેસીઆઇ બરોડા અલકાપુરી દ્વારા ઓપન બરોડા ડ્રોઈંગ કોમ્પીટીશન નું આયોજન કરાયું

SHARE
જેસીઆઇ બરોડા અલકાપુરી દ્વારા    ઓપન બરોડા ડ્રોઈંગ કોમ્પીટીશન નું આયોજન કરાયું

જેસીઆઇ બરોડા અલકાપુરી દ્વારા    ઓપન બરોડા ડ્રોઈંગ કોમ્પીટીશન નું આયોજન કરવામાં આવ્યું હતું.જેનો ટોપીક હતો Save Water 
આ ટોપિક લેવાનો ઉદ્દેશ એ જ હતો અત્યારની આ કાળઝાળ ગરમીમાં છોકરાઓ , મોટાઓ, બધા જ પાણીનો બચાવ કેવી રીતે કરવો એ વિષય પર નવી નવી રીતો શોધે અને તેનો અમલ કરે આ વિચારથી જ વાઇસ પ્રેસિડન્ટ જેસી શ્વેત શાહ, ડાયરેક્ટર જેસી ઉત્સવ શાહ, ડાયરેક્ટર જેસીસુશીલ શાહ એ નવો પ્રયાસ કરી તેમના વિચારોને ડ્રોઈંગ મારફતે દર્શાવી ભાગ લેનાર દરેકે દરેક પાર્ટિસિપન્ટ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.જેમાં જજ તરીકે ફાઇન આર્ટસ ટીચર રોશની પંચોલીએ પોતાની સેવા આપી હતી.
જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઈને બહુ સારો પ્રતિસાદ મળ્યો હતો.પ્રમુખ જેસી નીરવ મજબુદાર એ આ કાર્યને ખૂબ વખણાવી ટીમને અભિનંદન આપ્યા હતા.

-કલ્પેશ પટેલ,વડોદરા
મો-9879407774
SHARE

Author: verified_user

0 comments: