Saturday, 7 May 2022

માતૃત્વ દિવસ" ની ભવ્ય અનોખી ઉજવણી

SHARE
"માતૃત્વ દિવસ" ની ભવ્ય  અનોખી ઉજવણી

૮ મે મધર્સ ડે નિમિતે અલકાપુરી નાં ભવ્ય ગોદરેજ નાં  શોરૂમ માં ૧૫૦ જેટલી બહનો ને આમંત્રિત કરવામાં આવ્યું.જે જુદા જુદા ગ્રપ માંથી આવી હતી, પણ બધી બહનો નો પહેરવેશ લાલ અથવા મારુંન રંગ નો હતો.આજનું  મુખ્ય આકર્ષણ હાઉસી રમત હતી જેમાં મુખ્ય આયોજકો ઉર્વી પરવાની, પૂજા શાહ અને બિંદુ શ્રોફ ભેગા મળીને આ મેઘા હાઉસી ની રમત રમાડી. ગોદરેજ તરફથી અને ઉર્વિબેન તરફથી ૧૫ થી વધુ આકર્ષિત ઇનામ આપવામાં આવ્યા. સંગીત ની મજા સાથે અલ્પાહાર પણ આપવામાં આવ્યું. સાથે મળીને બધા a cake પણ કાપી.આ દિવસ નું મહત્વ હતું આજની કંટાળાજનક જીવન શૈલી માંથી સ્ત્રી હળવાશ ની પલ કાળી ને થોડી મોજ મજા માણી શકે.

--કલ્પેશ પટેલ,વડોદરા
મો-9879407774
SHARE

Author: verified_user

0 comments: