Saturday, 9 April 2022

માનવાધિકાર એવમ મહિલા બાળ વિકાસ સંગઠન માં દિપકભાઈ પરમાર ની રાષ્ટ્રીય સચિવ તરીકે વરણી

SHARE
માનવાધિકાર એવમ મહિલા બાળ વિકાસ સંગઠન માં  દિપકભાઈ પરમાર ની રાષ્ટ્રીય સચિવ તરીકે વરણી 

                 માનવાધિકાર એવમ મહિલા બાળ વિકાસ સંગઠન દ્વારા સંગઠન ના ગુજરાત રાજ્ય ના પ્રવકતા  દિપકભાઈ પરમાર ને તેમની ઉત્કૃષ્ઠ , પ્રેરણાત્મક , કર્ત્યનિષ્ઠા , અને સંગઠન પ્રત્યે ની પ્રમાણિકતા યુક્ત કામગીરી ને ધ્યાન માં લઇ દિલ્હી સ્થિત MMBVS કોર કમિટી એ નિલેશભાઈ જોશી ની રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ ની આગેવાની માં  દિપકભાઈ પરમાર ને રાજ્ય પ્રવકતા માંથી પ્રમોશન આપી માનવાધિકાર એવમ મહિલા બાળ વિકાસ સંગઠન માં  રાષ્ટ્રીય સચિવ (National secretary)  તરીકે વરણી કરી છે તેમજ રાષ્ટ્રીય કોર કમિટી માં સ્થાન મેળવ્યું છે , જે સમગ્ર ગુજરાત માટે ગૌરવ સમાન છે ,

સંકલન-કલ્પેશ પટેલ
મો-9879407774
SHARE

Author: verified_user

0 comments: