Monday, 4 April 2022

કોરોના ના બે વર્ષ પછી ખુબ જ ધામધુમ થી ઉજવાઈ ચૈત્રિ-ચંદર

SHARE
કોરોના ના બે વર્ષ પછી ખુબ જ ધામધુમ થી ઉજવાઈ ચૈત્રિ-ચંદર


કોરોના ના બે વર્ષ પછી ખુબ જ ધામધુમ થી ઉજવાઈ ચૈત્રિ-ચંદર આ વર્ષ અમારા કચ્છી લોહાણા મહાજન પરિવાર માં પરમ પૂજ્ય દરિયાલાલ બાપા ની "શુભોશિત રવાડી" સાથે "108 દીવા ની આરતી"અને "માથે કળશ" અને "વેશભૂષા" અને "છપ્પન-ભોગ"સાથે મહાપ્રસાદ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું..  કચ્છી સમાજ ના કારોબારી મેમ્બર્સ સમીપ મેમ્બર્સ અને મહિલા મંડળ અને કચ્છી જ્ઞાતી ના દરેક સભ્ય એ ખુબજ સરસ સાથ સહકાર આપી આયો લાલ ઝૂલે લાલ ની ગર્જના સાથે ગરબાં ની રમઝટ સાથે લાહવો લીધો હતો.

---કલ્પેશ પટેલ,વડોદરા
મો-9879407774
SHARE

Author: verified_user

0 comments: