Saturday, 2 April 2022

ખંભોળજ સાહિત્ય સેવા સંસ્થા દ્વારા ઓનલાઇન કવિ સંમેલન યોજાયું

SHARE
ખંભોળજ સાહિત્ય સેવા સંસ્થા દ્વારા  ઓનલાઇન કવિ સંમેલન યોજાયું

(ચેટીચંદ, ગુડીપડવો ચૈત્રિ નવરાત્રીટાણે) 
2 એપ્રિલ 2022  શનિવાના  દિવસે સાંજે ચાર વાગ્યે   ઓનલાઇન કવિ સંમેલન કાર્યક્રમ કરવામાં આવ્યો કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે પ્રમોદ કુમાર સત્યધુરત શ્રી નંદ સાહિત્ય મંચના સંસ્થાપક હરિયાણા થી ઉપસ્થિત રહ્યા હતા.  સરસ્વતી વંદના આભા મિશ્રા પ્રતાપગઢ દ્વારા  કરાવવામાં આવી હતી. મંચમાં સહયોગ  પ્રીતિ પરમાર પ્રિત  ખંભોળજ સાહિત્ય સેવા સંસ્થા  ના સેક્રેટરી ઉપસ્થિત રહ્યા હતા  દિપ પ્રાગટય મહેમાન દ્વારા મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સન્માન નિકિતા પટેલ દ્વારા કરવામાં આવ્યું. તેઓનો પરિચય સંસ્થા અધ્યક્ષ ડૉ શૈલેષ વાણીયા  શૈલ દ્વારા કરવામાં આવ્યો આજે જ્યારે ચેટીચંદ પર્વ નો તહેવાર છે ત્યારે દરેક નું જીવન આનંદથી છલકાઈ જાય તેવી શુભેચ્છા પાઠવવામાં આવી. કાવ્ય રચનાની સાથે સુંદર ડિજિટલ પ્રમાણપત્રક અર્પણ કરવામાં આવ્યું તૈયાર કરનાર સંસ્થા ઉપાધ્યક્ષ નિલેશ રાઠોડ નીલ  રાષ્ટ્રગાન  વીણા અમીન  વોટશોપમંચ 257 થી ભરેલો હતો કુલ 35 કવિ મિત્રોએ પોતાની રચનાઓ મંચ ઉપર મુકી હતી સંસ્થા દ્વારા અનોખી ઉજવણી મંચ ઉપર કરવામાં આવી આ પ્રસંગે દિલ્હી હરિયાણા છત્રીસગઢ, ઉત્તરાખંડ, રાજસ્થાન  બિહાર , ગુજરાત, મધ્ય પ્રદેશ , વગેરે  રાજયોના કવિ મિત્રોએ પોતાની રચનાઓ મંચ પર મૂકી  ગુડી પડવોપર્વ ની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી 
સંકલન-કલ્પેશ પટેલ,આણંદ
મો-9879407774
SHARE

Author: verified_user

0 comments: