Thursday, 31 March 2022

ગાંધીનગર તાલુકા કચેરી ખાતે ક્ષય રોગ અને તંબાકુ ની જાગૃતિ અંગે પ્રોગ્રામ નું આયોજનઆ

SHARE
 
ગાંધીનગર તાલુકા કચેરી ખાતે ક્ષય રોગ અને તંબાકુ ની જાગૃતિ અંગે પ્રોગ્રામ નું આયોજન

ગાંધીનગર તાલુકા કચેરી ખાતે ક્ષય રોગ અને તંબાકુ ની જાગૃતિ અંગે પ્રોગ્રામ નું આયોજન કરવા માં આવ્યું હતું. પ્રોગ્રામ ના મુખ્ય અતિથિ તરીકે ગાંઘીનગર તાલુકા ના કમ્યૂનિટી હેલ્થ ઓફીસર ડૉ. દિનેશ પટેલ, ફેઈથ ફાઉંડેશન બરોડા ના ફીલ્ડ ઓફીસર અક્ષય અગ્નિહોત્રી,એપીડેમોલોજીસ્ટ ડૉ. ગુલજાર અને નેહલ ગજેરા એ હાજરી આપી હતી. આ પ્રોગ્રામ ના ભાગ અંગે ડિપાર્ટમેંટ ઓફ સોશિયલ વર્ક,સરદાર પટેલ યુનિવર્સિટિ ના છાત્રો દ્વારા તંબાકુ ની જાગરૂકતા કરતાં cotpa act 2003 ના નિયમો  ઉપર સરસ મજાનું નાટક કરવા માં આવ્યું.
---કલ્પેશ પટેલ,આણંદ
મો 9879407774
SHARE

Author: verified_user

0 comments: