Tuesday, 29 March 2022

એકોર્ન કન્સલ્ટન્સી સોલ્યુશન અને સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ ના સંયુક્ત ઉપક્રમે એક મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું

SHARE
એકોર્ન કન્સલ્ટન્સી સોલ્યુશન અને સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ ના સંયુક્ત ઉપક્રમે એક મેરેથોન દોડનું આયોજન કરવામાંઆવ્યું

 એકોર્ન કન્સલ્ટન્સી સોલ્યુશન અને સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ ના સંયુક્ત ઉપક્રમે એક મેરેથોન દોડનું આયોજન કરવામાં આવેલ હતું જેનો મુખ્ય આશય લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સ્પેક કેમ્પસ ના ટ્રસ્ટી શીતલ ભાઈ પટેલ, વ્રજ ઇન્ડસ્ટ્રીઝ જીઆઇડીસી ના ચેરમેનશ્રી મહેશભાઈ મિસ્ત્રી, સરદાર પટેલ  ફાર્મસી કૉલેજ ના પ્રિન્સિપાલ ડોક્ટર કિશોર ધોલવાણી, સ્પેક કેમ્પસ ના સ્પોર્ટ્સ કોર્ડીનેટર પરેશ યાદવ અને એકોર્ન સોલ્યુશન વતી જીગનલ પટેલ હાજર હતા. આ દોડની શરૂઆત એકોર્ન સોલ્યુશન ની સોજિત્રા રોડ ખાતે આવેલી ઓફિસ થી શરૂ કરી જનતા ચોકડી-ભાઈકાકા સ્ટેચ્યુ-એપીસી ચોકડી થઈ અને પરત એકોર્ન સોલ્યુશન ઓફિસ સુધી રાખવામાં આવેલ હતી. આ સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન લન્ડન મુકામેથી  ગૌમિશ પટેલ,  ઉમેશભાઈ તથા ધ્રુુુવલ પટેલ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ હતું.

-કલ્પેશ પટેલ,આણંદ
મો-9879407774(
SHARE

Author: verified_user

0 comments: