Wednesday, 26 January 2022

માનવાધિકાર એવં મહિલા બાલ વિકાસ સંગઠનની હેડ ઓફિસનું અમદાવાદ ખાતે ઉદઘાટન

SHARE

માનવાધિકાર એવં મહિલા બાલ વિકાસ સંગઠનની હેડ ઓફિસનું અમદાવાદ ખાતે ઉદઘાટન.


માનવાધિકાર એવં મહિલા બાલ વિકાસ સંગઠન ગુજરાત રાજ્ય ટીમ દ્વારા 26મી જાન્યુઆરી ના રોજ ગુજરાત રાજ્ય અધ્યક્ષ નિલેશભાઈ જોશીના અધ્યક્ષ સ્થાને હેડ ઓફિસ નું ઉદઘાટન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું.
ગુજરાત રાજ્ય મહિલા ઉપપ્રમુખ સ્મિતાબેન પંડ્યા ના હસ્તે રીબીન કાપી ઓફિસનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યની કોર કમિટીના મેમ્બર્સ અવનીબેન ચૌહાણ, અનિતાબેન ક્રિશ્ચિયન, બિન્દ્રા ત્રિવેદી, જેકીનભાઈ ક્રિશ્ચિયન, અમિતભાઈ ત્રિવેદી, ઉમેશભાઈ જોશી, દીપકભાઈ પરમાર, ભાવેશભાઈ શુક્લ, નોએલભાઈ ક્રિશ્ચિયન ઉપસ્થિત રહ્યા હતા.

સંકલન-કલ્પેશ પટેલ
મો-૯૮૭૯૪૦૭૭૭૪
SHARE

Author: verified_user

0 comments: