Wednesday, 26 January 2022

73પ્રજાસત્તાક દિન ની કઠલાલ તાલુકા કક્ષાની ઉજવણીનો કાર્યક્રમ પે સેન્ટર શાળા સરખેજ ખાતે ઉજવાયો

SHARE
73પ્રજાસત્તાક દિન ની કઠલાલ તાલુકા કક્ષાની ઉજવણીનો કાર્યક્રમ પે સેન્ટર શાળા સરખેજ ખાતે ઉજવાયો


73પ્રજાસત્તાક દિન ની કઠલાલ તાલુકા કક્ષાની ઉજવણીનો કાર્યક્રમ પે સેન્ટર શાળા સરખેજમાં ઉજવવામાં આવ્યો.મામલતદાર શ્રીમતિ જે.એસ.પટેલ ના વરદ હસ્તે ધ્વજવંદન વિધિ કરવામાં આવી.કાર્યક્રમમાં તાલુકા વિજસ અધિકારી કઠલાલ તથા સ્ટાફ,પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સ્ટાફ,પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી,શાળા પરિવાર તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.મામલતદાર એ પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપ્યું,વૃક્ષારોપણ તથા covid19 રસીકરણ કાર્યક્રમ કરવામાં આવ્યો.કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય રાજેશભાઇ મેવાડાએ કર્યું.

સંકલન-કલ્પેશ પટેલ,નડીયાદ
મો-૯૮૭૯૪૦૭૭૭૪
SHARE

Author: verified_user

0 comments: