Wednesday, 26 January 2022

દાણા ગ્રામપંચાયત/દાણા પ્રાથમિકશાળાએ ગામની વધુભણેલ દીકરીનું સન્માન કર્યું

SHARE


દાણા ગ્રામપંચાયત/દાણા પ્રાથમિકશાળાએ ગામની વધુભણેલ દીકરીનું સન્માન કર્યું

ખેડા જીલાના કપડવંજ તાલુકાના દાણા ગ્રામપંચાયત/દાણા પ્રાથમિકશાળાએ ગામની વધુભણેલ દીકરી નિધી વિજયકુમાર પટેલને (કૉમ્પ્યુટર એન્જીનીયરીંગ ના લાસ્ટસેમિસ્ટરમાં અભ્યાસ કરતી)ને હાથે ધ્વજવંદન કરાવ્યું તેમજ સરપંચ રિંકલબેન ચિરાગભાઇ ચૌહાણ ના સ્વહસ્તે સન્માન પત્ર આપી બહુમાન કર્યું.અને નિવૃત આચાર્ય. ભીખાભાઈએ. ભણવાથી થતા લાભાલાભની વાતકરી કોરોનાથી ડરવાનું નહીં પણ સાવચેતી રાખવાની વાત કરી તેમજ કોરોના સંબંધી સરકારની SOP નો ખ્યાલ આપ્યો.નિધી બેનના હસ્તે શ્રી સરદારપટેલ વિદ્યાલય દાણા તા. કપડવણજ જી. ખેડાએ પણ ધ્વજવંદન કરાવ્યું.

સંકલન-કલ્પેશ પટેલ
મો-૯૮૭૯૪૦૭૭૭૪

SHARE

Author: verified_user

0 comments: