Thursday, 27 January 2022

સમાજ સેવાકીય સંસ્થા માનવતા કેમ્પેઇન ચેરીટેબલ ટ્રસ્ટે ફરી એકવાર વડોદરાના સ્લમ વિસ્તારમાં માનવતાની મ્હેક પ્રસરાવી

SHARE
સમાજ સેવાકીય સંસ્થા
માનવતા કેમ્પેઇન ચેરીટેબલ ટ્રસ્ટે ફરી એકવાર વડોદરાના સ્લમ વિસ્તારમાં માનવતાની મ્હેક પ્રસરાવી


વડોદરાની અને સામાજિક સેવા ક્ષેત્રે ઉમદા અને ઉત્કૃષ્ટ સેવા કાર્યો કરતી, "માનવતા કેમ્પેઈન ચેરીટેબલ ટ્રસ્ટ"ના સેવાભાવી સ્થાપક અને પ્રેસિડેન્ટ મમતાબેન શાહે સંસ્થાની તાજેતરની પ્રવૃત્તિઓ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, છેલ્લા 6 વષૅથી દિવાળી ના તહેવાર મા જરૂરિયાતમંદ લોકોને ને મિઠાઈ - ફરસાણ, કપડાં વગેરે નું વિતરણ કરવામાં આવે છે જે આ વષૅ  પણ 500 થી વધુ પરિવારોને મિઠાઈ-ફરસાણ નું વિતરણ કરવામાં આવી રહયું છે,વિધવા બહેનો ને નવી સાડીઓ,બાળકોને કપડાં નું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જરૂરિયાતમંદ બહેનો & બાળકો ના ચહેરા પર આભાર સાથે આનંદની લાગણી પ્રસરેલી જોવા મળી હતી.

સંકલન-કલ્પેશ પટેલ,વડોદરા
મો-૯૮૭૯૪૦૭૭૭૪
SHARE

Author: verified_user

0 comments: