ચકલાસી ખાતે ભારત માતાના મંદિરે પુજા અર્ચના કરી ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો
ખેડા જિલ્લાના નડીયાદ તાલુકાનાા ચકલાસી શહેર ૨૬ જાન્યુઆરી નિમિત્તે ભારત માતાના મંદિરે પુજા અર્ચના કરી ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો તેમાં ખેડા જિલ્લા ભાજપ ના મંત્રી રાજેશભાઈ જાદવ તેમજ જિલ્લા ના અનુસૂચિત જાતિના ઉપપ્રમુખ અંકિત મકવાણા, મંત્રી શીરીષ ભાઈ પટેલ સોશિયલ મીડિયા ઇન્ચાર્જ પ્રજ્ઞેશભાઈ પારેખ ,વિજયભાઈ વાઘેલા, લક્ષ્મણભાઈ વાઘેલા, વિપુલભાઈ ભટ્ટની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો
કલ્પેશ પટેલ,નડીયાદ
મો-૯૮૭૯૪૦૭૭૭૪
0 comments: