રાષ્ટ્રના 73માં પ્રજાસત્તાક દિન પર્વની શ્રી ઉત્તર બુનિયાદી વિદ્યાલય ડેમલી હાઇસ્કુલ ખાતે ઉજવણી કરાઈ
રાષ્ટ્રના 73માં પ્રજાસત્તાક દિન પર્વની સાદગીપૂર્ણ ઉજવણી શ્રી ઉત્તર બુનિયાદી વિદ્યાલય ડેમલી હાઇસ્કુલ આચાર્ય શ્રીમતી પુષ્પાબેન પરમાર ના વરદ હસ્તે કોરોના સંદર્ભે વાતાવરણ સંદર્ભે રાષ્ટ્રપ્રેમી ગ્રામજનો યુવાનો સ્વૈચ્છિક કેટલાક ઉપસ્થિત રહ્યા ધોરણ10 વિદ્યાર્થીઓ અને સ્ટાફ પરિવાર સહિત ખૂબ સાદગીપૂર્ણ રીતે ડેમલી ગામ માં ચા-નાસ્તો અને અલ્પાહાર તો ચોકલેટ વિતરણ સાથે ખૂબ સાદગીપૂર્ણ73 મોં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી પ્રજાસત્તાક દિન રાષ્ટ્રીય કાર્યક્રમ નું સમગ્ર સંચાલન શાળાનાં ખૂબ જ ઉત્સાહી અને રાષ્ટ્રપ્રેમી,સમાજસેવી, ઇનોવેટિવ શિક્ષક શ્રી ઈન્દ્રવદન પરમાર દ્વારા ખૂબ સુંદર રીતે ક્રમશઃ કરવામાં આવ્યું તથા ઉપસ્થિત ધોરણ 10 ના વિદ્યાર્થીઓને શાળા આચાર્યશ્રી તથા ઇન્દ્રવદન પરમાર દ્વારા શૈક્ષણિક તથા રાષ્ટ્રીય માહિતી પ્રદાન કરવામાં આવી. આભારવિધિ મહેશભાઈ વણકર દ્વારા કરવામાં આવી હતી.
સંકલન-કલ્પેશ પટેલ,વડોદરા
મો-૯૮૭૯૪૦૭૭૭૪
0 comments: