નડિયાદ તાલુકાના ડભાણ ગામમાં બુથ નંબર 2 ના બાકી રહેલાને ખેડા જિલ્લા મંત્રી શોભના પટેલે રસી મુકવાનો કાર્યક્રમ કર્યો
નડિયાદ તાલુકાના ડભાણ ગામમાં બુથ નંબર 2 માં કોઈ રસી વીના ન રહે તેની મુલાકાત કરી ને બાકી રસી વીના રહી ગયેલા ને આરોગ્ય ખાતા ની ટીમ લઇને ઘરે ઘરે ફરીને રસી ખેડા જિલ્લા ભાજપ મંત્રી શોભના બેન પી પટેલ એ બાકી રહેલા તમામ ને રસી મુકાવી હતી.
કલ્પેશ પટેલ,આણંદ
0 comments: