Sunday, 5 December 2021

સુનિતા વ્યાસ દ્વારા લિખીત " પ્રેમનું તત્વજ્ઞાન " પુસ્તકનું લોકાર્પણ

SHARE
 સુનિતા વ્યાસ દ્વારા લિખીત " પ્રેમનું તત્વજ્ઞાન " પુસ્તકનું લોકાર્પણ    

                        કવયિત્રી, ઑથર, કોલમિસ્ટ, ફિલોસો્ફર અને સોશિયલ એક્ટિવિસ્ટ અને જેમને " વર્લ્ડ બુક ઑફ રેકોર્ડ સ્ટાર 2020 " મા સ્થાન મળ્યું છે અને જેમને ઘણા બધા એવોર્ડ અને સન્માનપત્રો  પ્રાપ્ત કર્યા છે તેવા વિશ્વપ્રેમી સુનિતા વ્યાસ નું પ્રથમ પુસ્તક " પ્રેમનું તત્વજ્ઞાન " 2021 મા પ્રકાશિત થયું છે જેનું લોકાર્પણ ગુજરાતના મહેસુલ મંત્રીશ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી ના વરદ હસ્તે કરવામાં આવ્યું. પ્રેમનું મૂલ્ય અને વિશ્વશાંતિના ઉદેશ્યથી લખેલ " પ્રેમનું તત્વજ્ઞાન " ફિલોસોફી બુક પ્રેમમય સમાજ નિર્માણ અને વિશ્વશાંતિ માટે એક નવી દિશા પૂરી પાડશે અને પ્રેમમય મૂલ્યોનો સંદેશ વિશ્વ સુધી પહોંચે તેવી શુભેચ્છા પાઠવી હતી.

સંકલન-કલ્પેશ પટેલ
SHARE

Author: verified_user

1 comment: