Tuesday, 30 November 2021

જુનિયર બચ્ચન પિનાકીન ગોહિલ ડાકોર ના ઠાકોર ના દર્શન કર્યા

SHARE
જુનિયર બચ્ચન પિનાકીન ગોહિલ ડાકોર ના ઠાકોર ના દર્શન કર્યા

ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોર ખાતે આવેલ શ્રી રણછોડરાયજી ના મંદિરે ભાવનગર ના જુનિયર બચ્ચન તરીકે ઓળખાતા ગોહિલ પિનાકીન આજે દર્શનાથે આવ્યા હતા આમ ડાકોર શહેરમાં બચ્ચન
 આવ્યા આવ્યા કરી મોટી સંખ્યા માં લોકો આવી ગયા હતા જેઓએ સેલ્ફી પડાવી આનંદ મેળવ્યો હતો.

કલ્પેશ પટેલ,આણંદ
મો-9879407774

SHARE

Author: verified_user

0 comments: