Friday, 12 November 2021

ગુરુકૃપા માનવ સેવા ટ્રસ્ટના ઉપક્રમે લોકોપયોગી મોબાઈલ ડાયરીનું વિમોચન

SHARE

ગુરુકૃપા માનવ સેવા ટ્રસ્ટના ઉપક્રમે લોકોપયોગી મોબાઈલ ડાયરીનું વિમોચન
કપડવંજ રેડક્રોસ સોસાયટી બિલ્ડીંગ ના સંકુલમાં ગુરૂકૃપા માનવ સેવા ટ્રસ્ટ,તેમજ ગુરૂકૃપા સંત્સગ ન્યુઝ, અને ગુજરાત પ્રેસ એન્ડમિડિયાક્લબ, અખિલ ભારતીય માનવાધિકાર નિગરાની સમિતિ ના પ્રમુખ ચેતનદાસ નંદુભાઈ પટેલ તરફથીકપડવંજ તાલુકા ડાયરી નું આદરણીય શ્રી ડો હરીશ કુડલીયાજના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું, જે ડાયરીમા કપડવંજ તાલુકાની ઓફિસોના નંબર દવાખાના,ફાયરસ્ટેશન,નગરપાલિકાના,પોલીસ સ્ટેશન, રેલવેસ્ટેશન,એસ.ટી,
તેમજ સરકારી ઓફિસના અધિકારીઓ , કોલેજ,નિશાળો, સેવા ભાવી ટ્રસ્ટ ના મોબાઈલ નંબર લખેલી
ડાયરી છે જે નું ડો.હરીશ કુડલીયા હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું,
આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો માં ભારત વિકાસ પરિષદના પ્રમુખ ડોક્ટર જગજીતસિંહ ચૌહાણ તથા પ્રદેશ પ્રતિનિધિ કે.કે.પટેલ એડવોકેટ જેડી પટેલ પ્રેસ
ક્લબ નાપત્રકારોતંત્રી,એડીટરો,રેડકોસના મેમ્બર ,તેમજકપડવંજ ના અગ્રણી ઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ડાયરીના પ્રકાશક,ચેતનદાસ પટેલ એ જણાવ્યું હતું કે આ ડાયરી રજુ કરી છે તે એક મોબાઈલ નંબર દ્વારા સેવાઓ દરેક પ્રજા ને મળતી ર yg hહે તે હેતુથી બહાર
પાડી છે,આ ડાયરી કપડવંજ ની દરેક
સરકાર શ્રી ની ઓફીસ, સ્કૂલ, કોલેજ, દવાખાના, નગરપાલિકા, ઉપર ઉપલબ્ધ કરવામાં આવનાર છે

-કીર્તન પરીખ
કપડવંજ
SHARE

Author: verified_user

0 comments: