Sunday, 31 October 2021

આણંદ જિલ્લા સફાઇ કામદાર સેલદ્વારા ભાજપ જીલા પ્રમુખ નો જ્ન્મદિનની ઉજવણી કરાઈ

SHARE
આણંદ જિલ્લા સફાઇ કામદાર સેલદ્વારા ભાજપ જીલા પ્રમુખ નો જ્ન્મદિનની ઉજવણી કરાઈ

આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના જિલ્લા પ્રમુખ વિપુલભાઈ પટેલ ના જન્મદિવસ દિવસ નિમિતે આણંદ જિલ્લા સફાઇ કામદાર સેલદ્વારા ગંગાસ્વારૂપ મહિલા ઓ ને સાડી ને બ્લાઉઝ પીસ નું વિતરણ ને નાના નાના ભૂલકાઓ બાળકો ને નાસ્તા એ સર્ટ નું કાપડ વિતરણ કરી ઉજવણી કરવામાં આવી હતી આણંદ કન્વીનર માન  રમણભાઈ ડી સોલંકી,મહિલા જાગૃત સંગઠન ના પ્રમુખ  આશાબેન દલાલ, નીલમબેન કે શાહ, મુકેશભાઈ વાસવાણી, ગુરુદ્વારા ના સંયમ સેવકો, ને આણંદ જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ના સદસ્ય  ગોવિંદ સોલંકી અલારસા ને યોગેશ મકવાણા,સહીત અન્ય સામાજિક કાર્યકરો તેમજ જેમાં મોટી સંખ્યામા વિધવા બહેનો હાજર રહ્યા હતા આ કાર્યક્રમ માઁ હાજર રહ્યા હતા

-કલ્પેશ પટેલ
આણંદ
મો-9879407774
SHARE

Author: verified_user

0 comments: